શોધખોળ કરો
Advertisement
આકાશ-શ્લોકાના મેરેજ રિસેપ્શનમાં નીતિન પટેલે બોલિવૂડની કઈ જાણીતી અભિનેત્રી સાથે ફોટો પડાવ્યો, જુઓ આ રહી તસવીરો
મુંબઈ: 9 માર્ચે દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી શ્લોકા મહેતા સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. આ પ્રસંગે દેશની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. જ્યારે ગુજરાતના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આકાશ અને શ્લોકાના લગ્ન બાદ અંબાણી પરિવારે ભવ્ય રિસેપ્શન યોજ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ નેતાઓ હાજર રહ્યા હતાં.
આ રિસેપ્શનમાં દરેક જાણીતી હસ્તીઓ જોવા મળી હતી. આ દરમિયાન ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને તેમના પત્નીએ બોલિવૂડની ‘ધકધક ગર્લ’ માધુરી દીક્ષિત સાથે ફોટો પડાવ્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ છે. આ ઉપરાંત ભાજપના અન્ય નેતાઓએ પણ માધુરી દીક્ષિત સાથે ફોટો પડાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement