શોધખોળ કરો
Advertisement
ડોનાલ્ડ ટ્રમ્પ પ્લેનમાંથી નીચે ઉતરાંત જ PM મોદી ભેટી પડ્યાં, ટ્રમ્પે મોદીને કાનમાં કંઈક વાત કરી?
નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું હતું તે દરમિયાન ટ્રમ્પે નરેન્દ્ર મોદીને કાનમાં કહ્યું હતું કે, થેન્ક્યુ. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ભેટી પડ્યાં હતાં.
અમદાવાદ એરપોર્ટ પર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાનું આગમન થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના એરફોર્સ વનનું અમદાવાદ એરપોર્ટ પહેલીવાર લેન્ડિંગ થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને પહોંચ્યા હતાં. ટ્રમ્પ પ્લેનમાંથી જેવા નીચે ઉતર્યાં એવું તરત જ નરેન્દ્ર મોદી ભાવ્ય સ્વાગત કર્યું હતું. ટ્રમ્પે નરેન્દ્ર મોદીના કાનમાં કંઈક કહ્યું હતું.
અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું હતું તે દરમિયાન ટ્રમ્પે નરેન્દ્ર મોદીને કાનમાં કહ્યું હતું કે, થેન્ક્યુ. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ભેટી પડ્યાં હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પના એરફોર્સ વનનું અમદાવાર એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. એરફોર્સ વન 11.36 વાગે એરપોર્ટ પર લેન્ડ થયું હતુ. ટ્રમ્પનું સ્વાગત કરવા માટે નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને પહોંચ્યા હતાં. સૌથી પહેલા ટ્રમ્પ ફેમિલીમાંથી પુત્રી ઈવાન્કા અને જમાઈ સૌથી પહેલાં પ્લેનમાંથી ઉતર્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement