શોધખોળ કરો

Rajkot Game Zone Fire: SITની રચનાને લઈ AAP નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ શું કર્યા પ્રહાર?

આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાએ કહ્યું, ભાજપના નેતાને બચાવવા માટે SITની રચના કરવામાં આવે છે. બોટાદ, મોરબી, વડોદરા, સુરતમાં SIT રચના કરવામાં આવી હતી, તેમ છતાં તે લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો.

Ahmedabad News: રાજકોટ ગેમઝોન આગ બાદ SIT ટીમ લઈને AAP નેતા ગોપાલ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટી ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રહાર કર્યા છે.  ઈસુદાન ગઢવીએ કહ્યું, આવી ઘટના વારંવાર બની રહી છે. 2 મહિના બાદ ભાજપ આ દુર્ઘટના ભુલાવી દેવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. ભાજપના કારણે ગુજરાતમાં આવી ઘટના બની રહી છે. ગુજરાતમાં બનેલી ઘટનામાં ભાજપના નેતા અને અધિકારી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

ભાજપના નેતાને બચાવવા માટે SITની રચના કરવામાં આવે છે. બોટાદ, મોરબી, વડોદરા, સુરતમાં SIT રચના કરવામાં આવી હતી, તેમ છતાં તે લોકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો. સરકાર દ્વારા અનેક ઘટનામાં સિટની રચના કરવામાં આવી હોવા છતાં કોઈ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં નકલી સરકારી કચેરી ઝડપાઈ તેમાં પણ SIT રચના કરવામાં આવી હતી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગુજરાતમાં આવી 500 જેટલી SIT રચના કરવામાં આવી છે

ગુજરાતમાં ભાજપના નેતા કારણે અને અધિકારી કારણે કોઈ ઘટના બને ત્યારે બીજા દિવસ જ SIT રચના કરવામાં આવે છે. ભાજપ દ્વારા સીટ નામનું નાટક કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આવી 500 જેટલી SIT રચના કરવામાં આવી છે, એકપણ ઘટના પણ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

ભાજપના માનીતા છે સુભાષ ત્રિવેદી

બોટાદ બાદ જે SIT રચના કરવામાં આવી તેમાં ચોકવાનાર ઘટના સામે આવી છે. ભાજપના માનીતા સુભાષ ત્રિવેદી નિમણુક કરવામાં આવી છે. ગુજરાતમાં 156 સીટ આપી તેમ છતા SIT ના નામે છેતરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા હવે ગુજરાતમાં બનેલી ઘટના ભોગ બનનાર લોકોને મળશે. ગુજરાતના તમામ નેતા અને કાર્યકરો મળવા જશે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની આંચ સરકારી બાબુઓ સુધી પણ પહોંચી છે. રાજયભરને હચમચાવનાર આ અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ કરતી સિટે રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા, બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી  ઉપરાંત  ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વીગોરા સહિત ચારની ધરપકડ કરી હતી.  જેની સાથે જ આ અગ્નિકાંડમાં આરોપીઓની ધરપકડનો આંક 9 પર પહોંચ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget