શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપના કયા ધારાસભ્ય પત્નીને કોરોના થતાં થયા સેલ્ફ ક્વોરેન્ટાઇન? જાણો વિગત
સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ થયા સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. તેમના પત્ની જાગૃતિબેનને કોરોના પોઝિટિવ આવ્યો છે.
![ભાજપના કયા ધારાસભ્ય પત્નીને કોરોના થતાં થયા સેલ્ફ ક્વોરેન્ટાઇન? જાણો વિગત Two Gujarat MLA self quarantine due to contact of covid-19 positive , Kanu Patel's wife found positive ભાજપના કયા ધારાસભ્ય પત્નીને કોરોના થતાં થયા સેલ્ફ ક્વોરેન્ટાઇન? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/24014206/coronavirus-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ થયા સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. તેમના પત્ની જાગૃતિબેનને કોરોના પોઝિટિવ આવતા સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. અન્ય કોઈને સંક્રમણ ન થાય તે માટે હોમ આઈસોલેટેડ થયા છે. કાર્યકરો અને શુભેચ્છકોને ફોન દ્વારા સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
આ સિવાય વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. તકેદારીના ભાગરૂપે હોમ આઈસોલેટેડ થયા છે. તેમણે સિટી સ્કેન રિપોર્ટ કરાવ્યો છે. તેમજ અન્ય બ્લડ ટેસ્ટ પણ કરાવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)