શોધખોળ કરો

વૃષ્ટિ-શિવમ હાઈપ્રોફાઈલ કેસ: એરપોર્ટ પર શિવમને જોઈને માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડતી હતી ત્યારે વૃષ્ટિ શું કરતી હતી? જાણો વિગત

વૃષ્ટી અને શિવમ કુલ્લુના કસોલ પાસેથી હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે મળી આવ્યા હતા ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમને કસોલથી સીધા અમદાવાદ એરપોર્ટ પર લઈને આવી

અમદાવાદની વૃષ્ટિ કોઠારી હાઈપ્રોફાઈલ કેસમાં અભિનેત્રી સોહા અલી ખાને ટ્વીટ કરીને પોલીસની મદદ માંગતા સમગ્ર મામલે ખળભળાટ મચી ગયો હતો. વૃષ્ટી અને શિવમ કુલ્લુના કસોલ પાસેથી હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે મળી આવ્યા હતા ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમને કસોલથી સીધા અમદાવાદ એરપોર્ટ પર લઈને આવી હતી. વૃષ્ટી અને શિવમને લઈ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ત્યારે શિવમના માતા-પિતાએ તેમને બૂકે આપી સ્વાગત કર્યુ હતું. એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતાં શિવમે કહ્યું હતું કે, અમે શાંતિની શોધમાં ગયા હતા. વૃષ્ટિને લેવા માટે તેના માતા-પિતા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા નહોતા. એરપોર્ટ પર પરત આવેલી વૃષ્ટીના ચહેરા પર આછું આછું સ્મિત જોવા મળ્યું હતું. જાણે કોઈ ઘટના જ ન ઘટી હોય તેમ તે હસતી જોવા મળી હતી. વૃષ્ટિ-શિવમ હાઈપ્રોફાઈલ કેસ: એરપોર્ટ પર શિવમને જોઈને માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડતી હતી ત્યારે વૃષ્ટિ શું કરતી હતી? જાણો વિગત છેલ્લા 11 દિવસથી પોતાનો વ્હાલસોયા પુત્ર શિવમને જોઈને તેની માતા ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. માતાએ 11 દિવસથી ગુમ થયેલા દીકરાને વહાલથી ભેટતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પુત્ર શિવમ માટે અમેરિકાથી પરત આવેલા માતા રાહ જોઈને એરપોર્ટ પર ઉભા હતા. તેના માતાએ બૂકે આપી તેનું સ્વાગત કર્યુ હતું. પિતા પણ તેના પુત્રને જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા અને એરપોર્ટના પ્રાંગણમાં ભેટી પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન

ABP Premium

વિડિઓઝ

Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ

'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી

winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Embed widget