શોધખોળ કરો

Mumbai :અટરલી બટરલી ગર્લથી અમૂલને ઓળખ અપાવનાર આ શખ્સનું મુંબઇમાં નિધન

અમૂલ ગર્લ દ્વારા બ્રાન્ડને ઓળખ આપનાર વ્યક્તિ સિલ્વેસ્ટર ડાકુન્હાનું મંગળવારે મુંબઈમાં અવસાન થયું છે.

Mumbai :અટરલી બટરલી ગર્લથી અમૂલને ઓળખ અપાવનાર  વ્યક્તિ સિલ્વેસ્ટર ડાકુન્હાનું મંગળવારે મુંબઈમાં અવસાન થયું છે.

પ્રખ્યાત ડેરી પ્રોડક્ટ કંપની અમૂલને એડ કેમ્પેઈન દ્વારા નવી ઓળખ આપનાર વ્યક્તિ સિલ્વેસ્ટર ડાકુન્હાનું મંગળવારે મુંબઈમાં અવસાન થયું. સિલ્વેસ્ટર ડાકુન્હા 80 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમની પત્ની નિશા અને પુત્ર રાહુલ ડાકુન્હા છે.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જયેન મહેતા સહિત અમૂલ સાથે સંકળાયેલા ઘણા મોટા અધિકારીઓએ સિલ્વેસ્ટર ડાકુન્હાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જયેન મહેતાએ ટ્વિટર પર સિલ્વેસ્ટર ડાકુન્હાના નિધનની માહિતી આપી છે.

જયેન મહેતાએ શોક વ્યક્ત કર્યો હતો

જયેન મહેતાએ કહ્યું કે અમૂલ ગર્લ બનાવનાર તે વ્યક્તિ હતા. સિલ્વેસ્ટર ડાકુન્હા સ્વર્ગસ્થ ગેર્સન ડાકુન્હાના ભાઈ હતા. તેણે લખ્યું કે તેના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના છે. અમૂલના જીએમ માર્કેટિંગ પવન સિંહે કહ્યું કે, સિલ્વેસ્ટર ડાકુન્હાના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે કહ્યું કે લગભગ ત્રણ દાયકાથી તેમની પાસેથી બ્રાન્ડ કોમ્યુનિકેશન અને જાહેરાતની કળા શીખવી ખૂબ જ સારી વાત રહી.

અમૂલ ગર્લ દ્રારા અપાવી હતી ઓળખ

અમૂલ બ્રાન્ડને ભારતની મોટી બ્રાન્ડ બનાવવામાં અમૂલ ગર્લની પણ મોટી ભૂમિકા છે. અમૂલ ગર્લની કલ્પના 1966માં સિલ્વેસ્ટર ડાકુન્હા દ્વારા કરવામાં આવી હતી. અમૂલ ગર્લે બ્રાન્ડને દેશ અને દુનિયામાં એક નવી ઓળખ આપી. અમૂલ ગર્લ દ્વારા સમકાલીન મુદ્દાઓ પર ઘણી જાહેરાતો રજૂ કરવામાં આવી હતી, જેની ઘણી વખત પ્રશંસા કરવામાં આવી હતી અને ઘણી વખત તે વિવાદોમાં પણ આવી હતી.

હજું સુધી ચાલું છે કેમ્પેઇન

અમૂલ ગર્લ કેમ્પેઇનની  શરૂઆતના ત્રણ વર્ષ પછી, ગેર્સન અને સિલ્વેસ્ટર ભાઈઓએ 1969માં અમૂલ ગર્લને લઈને ડાકુન્હા કોમ્યુનિકેશન્સની રચના કરી. આ અભિયાનને 2016માં 50 વર્ષ પૂર્ણ થયા હતા. હવે આ એજન્સી સિલ્વેસ્ટરનો પુત્ર રાહુલ ચલાવે છે. હજુ પણ આ કેમ્પેઇન ચાલુ છે.                                                                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget