શોધખોળ કરો

Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર

Anand Mahi Canal Breach: આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, ઉમરેઠના મામલતદાર સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આણંદ ઉમરેઠ પાસે મહી કેનાલમાં મોટું ગાબડું પડ્યું.
  • લાખો લિટર પાણી ખેતરોમાં ફરી વળતાં ઊભા પાકને નુકસાન.
  • તંત્રએ લોકોને ખસેડ્યા, પાણી રોકવા કેનાલ ગેટ બંધ કર્યો.
  • ખેડૂતોએ વળતર, ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ તપાસની માંગ કરી.

Anand Mahi Canal Breach: આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલા હમિદપુરાથી બેચરી ગામ વચ્ચે પસાર થતી મહી મુખ્ય કેનાલમાં અચાનક મોટું ગાબડું પડવાની ગંભીર ઘટના સામે આવી છે. થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે જે કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું, તે કેનાલ અચાનક તૂટી પડતાં વહીવટી તંત્રની કામગીરીની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિકો દ્વારા તીવ્ર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેનાલ તૂટવાને કારણે લાખો લીટર પાણી આસપાસના સીમ વિસ્તારો અને ખેતરોમાં ફરી વળ્યા છે, જેના લીધે ખેડૂતોનો તૈયાર ઊભો પાક સંપૂર્ણપણે ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં જોખમી સ્થિતિ ઊભી ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને યુદ્ધના ધોરણે સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, ઉમરેઠના મામલતદાર સહિત સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પાણીના બેકાબૂ પ્રવાહને આગળ વધતો રોકવા માટે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કેનાલનો એક મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી વધુ નુકસાન અટકાવી શકાય.

Monsoon: ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર ડેમ 65 ટકા ભરાયો, રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર

બીજી તરફ, ખેતરોમાં પાણી ભરાઈ જવાથી આર્થિક સંકટમાં મુકાયેલા આક્રોશિત ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે કે હજુ હમણાં જ રિપેર થયેલી કેનાલ આટલી જલ્દી કેમ તૂટી? આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી લોક માંગ ઉઠી રહી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર
Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget