શોધખોળ કરો

Nadiad: સંતરામ રોડ પર રાહદારી એસટીના પાછળના વ્હીલમાં આવી ગયો ને.....

એસટી બસ દાહોદથી સોજીત્રા જઈ રહી હતી તે દરમિયાન નડિયાદ સંતરામ રોડ પર અક્સ્માતની ઘટના બની હતી.

Nadiad News: નડિયાદના સંતરામ રોડ પર અકસ્માતની ઘટના બની છે. એસટી બસ નીચે રાહદારી આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતકની ઉંમર આશરે 35 વર્ષ છે.

એસટી બસ દાહોદથી સોજીત્રા જઈ રહી હતી તે દરમિયાન નડિયાદ સંતરામ રોડ પર અક્સ્માતની ઘટના બની હતી. જેમાં મૃતક પુરુષ એસટી બસના પાછળના વ્હીલમાં આવી જતા મોત થયું હતું. એસટી બસ ડ્રાઈવરે નિવેદન આપતાં કહ્યું, રાહદારી અચાનક પાછલા વ્હીલમાં આવી જતા ઘટના બની હતી. રાહદારીનું મોત અક્સ્માતમાં થયું કે આત્મહત્યા કરી તે દિશામાં નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. અક્સ્માત થતાં લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા.

પાટણમાં અકસ્માતમાં 7 લોકોનાં મોત

પાટણના રાધનપુર વારાહી હાઇવે ઉપર પીપડી ગામ પાસે પેસેન્જર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 7 લોકોના મોત છે, 11 લોકો થયા ઘાયલ થયા છે. જેમાંથી પાંચની હાલત ગંભીર છે. 6 લોકોને રાધનપુરમાં સરવાર માટે ખસેડાયા અને ગંભીર રીતે ઘાયલ 5 લોકોને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા છે.  જીપમાં 15 થી 17 લોકો બઠેલા હોવાનું અનુમાન છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત

રાધનપુર ખાતેથી બપોરના સમયે મુસાફર ભરેલી જીપ ડાલુ વારાહી તરફ જઈ રહી હતી તે દરમિયાન જીપનું અચાનક ટાયર ફાટતાં હાઇવે માર્ગ પર પડી રહેલા ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. જેમાં જીપમાં બેઠેલા 6 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એક મુસાફરનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે.

રાધનપુરના ધારાસભ્યએ મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય આપવા લખ્યો પત્ર

રાધનપુર વારાહી હાઇવે પર થયેલ અકસ્માત મામલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને અકસ્માતમાં મૃત્યુ પામનાર તેમજ ઈજાગ્રસ્તોના પરિવારજનોને મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય આપવા માંગ કરી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે યોજાશે ? જાણો હસમુખ પટેલે શું કહ્યું

જુનિયર ક્લાર્ક એક્ઝામની તારીખને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ પરીક્ષા 9 એપ્રિલે યોજાશે તેવી વહેતી થયેલી વાતો બાદ હસમુખ પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું, પરીક્ષાની તારીખ હજુ જાહેર થઈ નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

Embed widget