શોધખોળ કરો

ACમાં બ્લાસ્ટ થયા પહેલા મળે છે આ મોટા 5 સંકેત, તો સવાધાન અવગણશો તો થશે વિસ્ફોટ

હાલ લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ઘણા રાજ્યોમાં હિટવેવ ચાલી રહી છે, આ સ્થિતિથી બચવા માટે એસી જ એક સહારો છે. ત્યારે એસીનો વપરાશ ખૂબ વઘી રહ્યો છે.

AC Care Tips: દેશમાં આ વર્ષે હિટવેવે વધુ સંખ્યામાં લોકોના જીવ લીઘા છે. આવી સ્થિતિમાં એસી એ હવે લકઝરી નથી પરંતુ જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. આવી સ્થિતિની ખરીદી અને વપરાશ વધી રહ્યો છે. જો કે આ દરમિયાન એસીમાં બ્લાસ્ટની ધટનાએ પણ સામે આવી રહી છે. જેના ચિંતા વધારી છે. એસીમાં બ્લાસ્ટ થવાથી જીવ પણ જઇ શકે છે. આવી સ્થિતિમાં એસીના મેઇન્ટેન્સ પર ધ્યાન આપવું જરૂરી છે. જો કે બ્લાસ્ટ થતાં પહેલા એસી કેટલાક એવા સંકેત આપે છે. જાણીએ બ્લાસ્ટ પહેલા એસીમાં શું ગરબડી જોવા મળે છે.

ACના અવાજમાં બદલાવ

આકરી ગરમીના કારણે ઘર, ઓફિસોમાં એસીનો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. , આવી સ્થિતિમાં એસીનો રખરખાવ અને તેમાં થતાં બદલાવમાં ધ્યાન આપવું જરૂરી છે. જો AC માં કોઈ ખામી હશે તો તમને તેમાંથી આવતા અવાજમાં ફેરફાર સંભળાશે. ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી અને તેની અવગણના કરે છે. પરંતુ આવું કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આને ટાળવા માટે, તમારે મિકેનિકને કૉલ કરવો જોઈએ અને એસી તપાસવું જોઈએ. જેથી સમયસર તેને સુધારી શકાય.

 AC માંથી ઓછી ઠંડી હવા આવવી

 ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે એસી વધારે ચાલવાથી તેમાંથી ઠંડી હવા ઓછી આવે છે. તેની પાછળનું કારણ પંખાની ખરાબી અથવા વાયરિંગમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. તેની અસર કોમ્પ્રેસર પર પણ જોવા મળે છે, જેના કારણે આગ પણ લાગી શકે છે. જો તેને સમયસર સુધારવામાં ન આવે તો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

 એસીમાં આપેલા મોડ યોગ્ય રીતે કામ કરતા નથી

લોકોની સુવિધા માટે ACમાં ઘણા મોડ આપવામાં આવ્યા છે, જેમાં ફેન મોડ, કૂલ મોડ, ડ્રાય મોડ, એનર્જી સેવિંગ મોડ વગેરેનો સમાવેશ થાય છે. જેને તમે રિમોટ કંટ્રોલની મદદથી બદલી શકો છો. પરંતુ જો તમને મોડ બદલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા સેન્સરની ખામીને કારણે પણ થઈ શકે છે. તો સમજી લો કે મિકેનિકને એસી બતાવવાનો સમય આવી ગયો છે.

 એસી બોડી ઓવરહિટીંગ

જો તમારા એસીની બોડી થોડા સમયથી પહેલા કરતા વધુ ગરમ થઈ રહી છે. તો સમજી લો કે તમારા AC માં કોઈ સમસ્યા છે અને તે મિકેનિકને બતાવવાની જરૂર છે. AC બોડીના વધુ ગરમ થવા પાછળનું કારણ યોગ્ય વેન્ટિલેશનનો અભાવ પણ છે. એસીમાંથી ગરમ હવા બહાર ન આવવી એ પણ તેનું એક મોટું કારણ છે. આને અવગણવાથી તમને ઘણી પરેશાની થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
Embed widget