શોધખોળ કરો

Bhavnagar:  ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાળુભાર ડેમના ત્રણ દરવાજા ખોલાયા, 11 ગામડાઓને કરાયા એલર્ટ

ઉપર વાસમાં ભારે વરસાદને લઈ કાળુભાર ડેમના 3 દરવાજા ખોલાયા હતા

વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ઉપર વાસમાં ભારે વરસાદને લઈ કાળુભાર ડેમના 3 દરવાજા ખોલાયા હતા. ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના ત્રણ દરવાજા ખોલાયા હતા. ડેમના દરવાજા ખોલવામાં આવતા ત્રણ તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા હતા.

Bhavnagar:  ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાળુભાર ડેમના ત્રણ દરવાજા ખોલાયા, 11 ગામડાઓને કરાયા એલર્ટ

કાળુભાર ડેમ માથી 1800 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. ઉમરાળા, વલ્લભીપુર તાલુકાના 11 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે સવારે 6 કલાકે ડેમના 3 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. ગઢાળી, રાજપીળા, ભોજવાદર, હડમતાલા, રતનપર, સમઢિયાળા, તરપાલા, ઉમરાળા, વાગધ્રા, ચોગઠ, રાજસ્થળી સહિત ગામડાને એલર્ટ કરાયા છે. નદીના પટમાં ન જવા માટે ગ્રામપંચાયતોને જાણ કરાઇ હતી.

શું તમે જાણો છો કે ચોમાસાની ઋતુમાં કેટલું પાણી પીવું જોઈએ? જાણો એક્સપર્ટ પાસેથી..

વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે. 

Weather Update: ગુજરાતમાં આવતી કાલે આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, આ ત્રણ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ

Weather Update:ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.

આ જિલ્લામાં  7 જુલાઇએ ઓરેન્જ અલર્ટ     

હવામાનની વેબસાઇટ સ્કાઇમેટ મુજબ 7 જુલાઇએ સુરેન્દ્રનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,દમણ,વલસાડ,રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ,અમદાવાદ,વડોદરા,છોટા ઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Embed widget