શોધખોળ કરો

ભાવનગરમાં ક્ષત્રીય સમાજનાં વિસ્તારમાં ઈવીએમ મશીન બંધ પડતા મતદારોમાં રોષ, અડધી કલાકથી મતદાન રોકાયું

ભાવગરની મિલિટરી સોસાયટીમાં આવેલી સરકારી શાળામાં બુથ નંબર 225 પર બે ઇવીએમ બંધ પડતા મતદાન રોકાયું છે.

Lok Sabha Election 2024: આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની 25 સીટ પર આજે મત પડવાના છે. જોકે કેટલીક જગ્યાએ ઈવીએમમાં ખરાબ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં ઈવીએમ ખબાર થયાના સમાચાર છે. ભાવગરની મિલિટરી સોસાયટીમાં આવેલી સરકારી શાળામાં બુથ નંબર 225 પર બે ઇવીએમ બંધ પડતા મતદાન રોકાયું છે. ક્ષત્રીય સમાજનાં વિસ્તારમાં ઇવીએમ મશીનો બંધ પડતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અડધી કલાક થી મતદાન રોકાયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો મુલ્યવાન વોટ આપવા માટે અમદાવાદ રાણીપની નિશાન સ્કુલ પહોંચ્યા છે.તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે. અહીં નિશાન સ્કૂલમાં સવારથી વોટિંગને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ ગરબે ઘૂમીને લોકતંત્રના પર્વની આવકાર્યું હતું. પીએમ મોદીએ અમદાવાદ રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલના મતદાન મથકની મતદાન કર્યું. 

પીએમ મોદીએ ટ્વિટ કરીને તમામ લોકોને વોટ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું, હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે.

લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (7 મે)ના રોજ થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે. આ સિવાય કર્ણાટકની 14 અને ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થશે. નોંધનિય છે કે, અત્યાર સુધી દેશમાં 190 લોકસભા સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. ચાલો જાણીએ કે, વોટિંગ કયા સમયે શરૂ થશે અને ક્યાં અને શું વ્યવસ્થા છે.

વાસ્તવમાં, 12 રાજ્યોની 93 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. ગુજરાત (25 બેઠકો), ઉત્તર પ્રદેશ (10), મહારાષ્ટ્ર (11), આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), કર્ણાટક (14), મધ્યપ્રદેશ (8), પશ્ચિમ મતદાન બંગાળ (4), દાદરા-નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકો પર ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતની 26 બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. જેના કારણે ગુજરાતમાં માત્ર 25 બેઠકો પર જ મતદાન થશે.

શું છે વ્યવસ્થા?

ત્રીજા તબક્કા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદાન પક્ષોને મતદાન મથકો પર મોકલી દેવામાં આવ્યા છે. તેમજ મતદાન મથકના દરેક ખૂણે-ખૂણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત જે લોકસભા સીટો પર મતદાન થશે ત્યાં શાળા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget