શોધખોળ કરો

Lok Sabha Election 2024: ભાજપ ટૂંક સમયમાં જાહેર કરશે ઉમેદવારની બીજી યાદી, કૌર કમિટીની બેઠકમાં નામ ફાઇનલ

ભાજપે યુપીમાં લોકસભાની 25 અને ખાલી પડેલી ચાર વિધાનસભા બેઠકો માટે પેનલો નક્કી કરી છે. ભાજપ ટૂંક સમયમાં આ બેઠકો માટે દાવેદારોના નામની જાહેરાત કરી શકે છે.

UP Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. સમાજવાદી પાર્ટી બાદ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની 51 લોકસભા સીટો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટી ટૂંક સમયમાં તેની બાકીની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.

ભાજપે ઉત્તર પ્રદેશમાં લોકસભાની 25 અને ખાલી પડેલી ચાર વિધાનસભા બેઠકો માટે પેનલો નક્કી કરી છે. યુપી કોર કમિટીની બેઠકમાં સૂચિત નામો પર વિચારમંથન બાદ પેનલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ પાર્ટી દરેક સીટ માટે ત્રણ નામ કેન્દ્રીય નેતૃત્વને મોકલશે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવશે.

 ભાજપ 25 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરશે

ભારતીય જનતા પાર્ટીએ શનિવાર, 2 માર્ચના રોજ ઉત્તર પ્રદેશની 51 લોકસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં બારાબંકી લોકસભા બેઠક પરથી ઉમેદવાર ઉપેન્દ્ર સિંહ રાવતે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. આરએલડીએ બિજનૌર અને બાગપત પર ગઠબંધન હેઠળ પોતાના નામ જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં 28 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાના છે. અપના દળને બે અને રાજભરને એક આપ્યા બાદ 25 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાના છે. સીએમ યોગી આદિત્યનાથ, બૈજયંત પાંડા, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, બ્રજેશ પાઠક, કેશવ પ્રસાદ મૌર્ય અને ધરમપાલની કોર ટીમે આ અંગે વાતચીત કરી છે.                                                                    

લોકસભાની સાથે ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી

લોકસભા ચૂંટણીની સાથે જ ઉત્તર પ્રદેશની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ શકે છે. કોર કમિટીની બેઠકમાં આ બેઠકો માટેના ઉમેદવારોના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. યુપીની જે ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં લખનૌ પૂર્વ, શાહજહાંપુરની દાદરૌલ, બલરામપુરની ગાસડી અને સોનભદ્રની દુદ્દી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. તેમાંથી ત્રણ બેઠકો - લખનૌ પૂર્વ, દાદરૌલ અને દુદ્દી બેઠક ભાજપ પાસે હતી જ્યારે ગાસડી બેઠક સપા પાસે હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો

Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police : અમદાવાદમાં અસામાજિક તત્વોના ગેરકાયદે અડ્ડાઓ પર ચાલ્યો હથોડોSurat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહીAhmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શનKanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ

Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 

Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે

Embed widget