શોધખોળ કરો

આ સપ્તાહમાં 9 મ્યુચ્યુઅલ ફંડ NFO સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ, જાણો તેના વિશે  

આ સપ્તાહમાં નવ મ્યુચ્યુઅલ ફંડ્સ NFO સબસ્ક્રિપ્શન માટે ખુલવાના છે.  મ્યુચ્યુઅલ ફંડ્સની દુનિયામાં તમે NFO જેવો શબ્દ સાંભળ્યો હશે જેનો અર્થ ન્યૂ ફંડ ઓફર થાય છે.

આ સપ્તાહમાં નવ મ્યુચ્યુઅલ ફંડ્સ NFO સબસ્ક્રિપ્શન માટે ખુલવાના છે.  મ્યુચ્યુઅલ ફંડ્સની દુનિયામાં તમે NFO જેવો શબ્દ સાંભળ્યો હશે જેનો અર્થ ન્યૂ ફંડ ઓફર થાય છે. કોઈ નવી કંપની બજારમાં નવી પ્રોડક્ટને લોન્ચ કરે તેના જેવું જ છે. આ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જેવું હોય છે, તેને NFOનો અર્થ નવી સ્કીમના ઓફર કરાયેલા યુનિટ્સથી થાય છે. આજકાલ બજારમાં દર સપ્તાહે ઘણા બધા એનએફઓ આવતા રહે છે.   

થિમેટિક ફંડ્સ ફોકસમાં છે 

આ અઠવાડિયે સબસ્ક્રિપ્શન માટે ત્રણ થીમેટિક ફંડ્સ ખુલશે. આ જ સમયગાળા દરમિયાન, બે ઇન્ડેક્સ ફંડ, એક સેક્ટરલ ફંડ, સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ, મલ્ટી એસેટ એલોકેશન ફંડ અને એક ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ રહેશે.

ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન 

ટાટા FMP-61-D-91D, એક નિશ્ચિત પાકતી મુદતની યોજના સબસ્ક્રિપ્શન માટે 2જી ડિસેમ્બરે ખુલી છે અને 4મી ડિસેમ્બરે બંધ થશે.

ઇન્ડેક્સ ફંડ 

બે ઇન્ડેક્સ ફંડ, કોટક નિફ્ટી 100 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ (Kotak Nifty 100 Equal Weight Index Fund) અને કોટક નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ (Kotak Nifty 50 Equal Weight Index Fund) 2 ડિસેમ્બરે  સબ્સ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યા હતા અને  16 ડિસેમ્બરના રોજ બંધ થશે.

મલ્ટી એસેટ એલોકેશન ફંડ 

સૈમકો મલ્ટી એસેટ એલોકેશન ફંડ (Samco Multi Asset Allocation Fund) 4 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 18 ડિસેમ્બરે બંધ થશે.

સેક્ટરલ ફંડ 

બજાજ ફિનસર્વ હેલ્થકેર ફંડ 6 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 20 ડિસેમ્બરે બંધ થશે.

સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ

બરોડા BNP પારિબા ચિલ્ડ્રન ફંડ  (Baroda BNP Paribas Children's Fund)  6 ડિસેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 20 ડિસેમ્બરે બંધ થશે.

થીમૈટિક ફંડ 

ત્રણ થીમૈટિ ફંડ, ક્વોન્ટમ એથિકલ ફંડ (Quantum Ethical Fund) (2 ડિસેમ્બરથી 16), SBI ક્વોન્ટ ફંડ  (SBI Quant Fund) (4 ડિસેમ્બરથી 18), અને આદિત્ય બિરલા એચએલ  કોંગ્લોમેરેટ ફંડ (Aditya Birla SL Conglomerate Fund)  (ડિસેમ્બર 5 થી 19 ડિસેમ્બર) સબસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ રહેશે.

Disclaimer:  (અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com તરફથી અહીં કોઈને નાણાનું રોકાણ કરવાની સલાહ આપવામાં નથી આવતી)  

Multibagger Share: મલ્ટીબેગર PSU સ્ટોકે આપ્યું 2100% રિટર્ન, હવે 642 કરોડનો નવો પ્રોજેક્ટ મળ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલPrnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવારSurat: પીપલોદમાં કારના શો રૂમમાં લાગેલી આગ આવી ગઈ કાબુમાં, જુઓ શોર્ટ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Diabetes Care: આ ખાસ ટ્રિક્સની મદદથી મહિલાઓ બ્લડ શુગર લેવલને કરી શકે છે કંટ્રોલ
Diabetes Care: આ ખાસ ટ્રિક્સની મદદથી મહિલાઓ બ્લડ શુગર લેવલને કરી શકે છે કંટ્રોલ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Embed widget