શોધખોળ કરો

માત્ર આધાર કાર્ડ દ્વારા જાણો તમારું બેંક બેલેન્સ, બેંક અથવા કોઈપણ એપ પર જવાની જરૂર નથી

Aadhaar Banking Service: આધારની મદદથી ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર બેંકિંગ સંબંધિત ઘણી સેવાઓ મળી રહી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે યુઝર્સ ઇન્ટરનેટ કનેક્શન વિના પણ બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકે છે.

How to check bank balance through Aadhaar: આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. એરપોર્ટ હોય કે બેંક, સિમ કાર્ડ ખરીદવાનું હોય કે અન્ય સરકારી કે બિનસરકારી કામ, દરેક જગ્યાએ આધાર જરૂરી છે. તે માત્ર એક મહત્વપૂર્ણ આઈડી નથી, પરંતુ બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાથી ગ્રાહકોને ઘણી સેવાઓ પણ મળે છે.

આધારની મદદથી ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર બેંકિંગ સંબંધિત ઘણી સેવાઓ મળી રહી છે. ખાસ વાત એ છે કે યુઝર્સ નેટ કનેક્શન વિના પણ બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આધારની મદદથી તમારા બેંક ખાતાનું બેલેન્સ કેવી રીતે ચેક કરવું.

ધારો કે તમે તમારો બેંક એકાઉન્ટ નંબર ભૂલી ગયા છો અથવા તમને તમારો બેંક એકાઉન્ટ નંબર યાદ નથી, તો પણ તમે જાણી શકો છો કે બેંકમાં કેટલું બેલેન્સ છે. આ માટે તમારે ફક્ત તમારું આધાર કાર્ડ અથવા તેનો નંબર જોઈએ. ખરેખર, આધાર કાર્ડનો ઉપયોગ કરીને, તમે સરળતાથી જાણી શકશો કે તમારા બેંક ખાતામાં કેટલા પૈસા પડ્યા છે. જો તમે વિચારી રહ્યા છો કે આ પ્રક્રિયામાં કલાકો લાગે છે તો એવું નથી કારણ કે આ પ્રક્રિયા થોડીવારમાં પૂરી થઈ જાય છે અને તમારા ખાતાની બેલેન્સ તમારી સામે દેખાય છે.

આધાર નંબર સાથે બેંક બેલેન્સ ચેક કરવાની રીતો

જો આધાર તમારા બેંક ખાતા સાથે લિંક થયેલ હોય, તો વ્યક્તિ *99# સેવાની મદદથી તેમના બેંક ખાતાની બેલેન્સ ઓફલાઈન ચેક કરી શકે છે.

સૌથી પહેલા બેંક ખાતા સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પરથી *99# ડાયલ કરો.

હવે તમારા મોબાઈલ નંબર પર 'Welcome to *99#' મેસેજ ફ્લેશ થશે.

OK પર ક્લિક કર્યા બાદ ફ્લેશ મેસેજમાં મેનુ ખુલશે.

આમાં તમને ત્રીજા નંબર પર તમારું બેલેન્સ ચેક કરવાનો વિકલ્પ મળશે.

અહીં તમારે બેલેન્સ ચેક કરવા માટે 3 લખીને જવાબ આપવો પડશે.

થોડા સમય પછી, તમારા ફોન પર એક ફ્લેશ મેસેજ આવશે જેમાં તમારે તમારા UPI પિનનો જવાબ આપવાનો રહેશે.

તમારું બેંક બેલેન્સ આગલા સંદેશમાં બતાવવામાં આવશે.          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ

Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ

GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kshatriya Andolan | ક્ષત્રિય સમાજના આક્રોશને લઈ દ્વારકા પોલીસ એક્શનમાં, ઊભી કરી ચેકપોસ્ટRahul Gandhi controversy | શું હવે ક્ષત્રિયો રાહુલ સામે માંડશે મોરચો? | સંકલન સમિતિનું મોટું નિવેદનPriyanka Gandhi | પ્રિયંકા ગાંધીના કયા નિવેદનથી રાજકારણ ગરમાયું? સાંભળોLok Sabha Election: અમિત શાહે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં કરાયેલ કામગીરીના રિપોર્ટનો કર્યો અભ્યાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ

Akshaya Tritiya 2024:  અક્ષય તૃતીયાના દિવસે ખરીદી કરવાની સાથે કરો આ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી

Saumya Tandon: 'ભાભીજી ઘર પર હૈં' ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડન હોસ્પિટલમાં ભરતી, તસવીર જોઈ ફેન્સ થયા હેરાન

Elon Musk: ભારતનો પ્રવાસ ટાળીને ઇલોન મસ્ક ગુપચુપ ચીન પહોંચી ગયા, જાણ શું છે કારણ?

Embed widget