શોધખોળ કરો

Aadhaar Card: હવે માત્ર આધાર નંબરથી જ પૈસા ટ્રાન્સફર થઈ જશે, OTP કે PINની નહીં પડે જરૂર, જાણો કેવી રીતે

આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે.

Money Transfer by Aadhaar Card: દેશના દરેક નાગરિકને આધાર કાર્ડ આપવામાં આવે છે. તમે આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખ કાર્ડ તરીકે જ નહીં, પરંતુ તેની મદદથી તમે પૈસા પણ ઉપાડી શકો છો. તે જ સમયે, હવે તમે ફક્ત આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ કરી શકો છો. Aadhaar Enabled Payment System (AePS) ની મદદથી તમે ડિજિટલ વ્યવહારો કરી શકો છો.

આધાર નંબરની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ આધાર નંબર, આઇરિસ સ્કેન અને ફિંગરપ્રિન્ટ વડે વેરિફિકેશન કરીને એટીએમ દ્વારા નાણાકીય વ્યવહારોને મંજૂરી આપે છે. આ સિસ્ટમને ખૂબ જ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે તેમાં તમારે બેંક વિગતો આપવાની જરૂર નથી.

આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું આવશ્યક છે

જો તમે આ સેવાનો લાભ લેવા ઈચ્છો છો, તો તમારું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. જો તમારું એકાઉન્ટ બેંક સાથે લિંક નથી, તો તમે આ સિસ્ટમમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. આ સિસ્ટમ હેઠળ, વ્યવહારો કરવા માટે કોઈ OTP અને PIN ની જરૂર નથી. એક આધાર કાર્ડને અનેક બેંક ખાતાઓ સાથે લિંક કરી શકાય છે.

AePS સિસ્ટમ પર કઈ સેવાઓ

AePS સિસ્ટમની મદદથી, તમે રૂપિયા ઉપાડી શકો છો. આ સાથે બેલેન્સ ચેકિંગ, પૈસા જમા કરાવવા અને આધારથી આધારમાં ફંડ ટ્રાન્સફર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મીની બેંક સ્ટેટમેન્ટ અને eKYC બેસ્ટ ફિંગર ડિટેક્શન વગેરેની સુવિધા મેળવી શકે છે.

AePS સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો

તમારા વિસ્તારના બેંકિંગ સંવાદદાતા પાસે જાઓ.

હવે OPS મશીનમાં 12 અંકનો આધાર નંબર દાખલ કરો.

તે પછી ઉપાડ, જમા, કેવાયસી અને બેલેન્સ પૂછપરછ વગેરે જેવી કોઈપણ એક સેવા પસંદ કરો.

હવે બેંકનું નામ અને ઉપાડવાની રકમ દાખલ કરો.

આ પછી બાયોમેટ્રિક ટ્રાન્ઝેક્શનને વેરિફાઈ કરો, જેના પછી તમે પૈસા ઉપાડી શકો છો.

આ પણ વાંચોઃ

2047 સુધીમાં ભારત બની જશે દુનિયાનો સૌથી ધનિક દેશ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કેમ આવું થશે

ટોપ સ્ટોરી

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget