શોધખોળ કરો

MyAadhaar પોર્ટલ પર આધાર કાર્ડને કઈ રીતે અપડેટ કરવું , જાણો પ્રોસેસ

કેન્દ્ર સરકારે 10 વર્ષ પહેલા જારી કરાયેલા આધાર કાર્ડને અપડેટ કરવાનું કહ્યું છે. આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.  જેનો ઉપયોગ સરકારી અને ખાનગી કામો માટે થાય છે. 

Aadhaar Card Update: કેન્દ્ર સરકારે 10 વર્ષ પહેલા જારી કરાયેલા આધાર કાર્ડને અપડેટ કરવાનું કહ્યું છે. આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.  જેનો ઉપયોગ સરકારી અને ખાનગી કામો માટે થાય છે. આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે. 

તમે myAadhaar પોર્ટલ પર જઈને આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો. માત્ર 50 રૂપિયાના ચાર્જ સાથે તમે તમારા આધાર કાર્ડ પર ઘણી મહત્વપૂર્ણ વિગતો અપડેટ કરી શકો છો.

આધારને કેટલી વાર અપડેટ કરી શકાય છે

આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે. જ્યારે જન્મ તારીખ અને જેન્ડર  લાઈફમાં ફક્ત એક જ વાર બદલી શકાય છે.

સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પર જાઓ
હવે લોગીન કરો અને નામ/લિંગ/જન્મ તારીખ અને સરનામું અપડેટ વિકલ્પ પસંદ કરો
પછી અપડેટ આધાર પર ક્લિક કરો
હવે સરનામું અથવા અન્ય વિગતો અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરીને આધાર અપડેટ માટે આગળ વધો
આ પછી સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને ડેમોગ્રાફિક ડેટાની માહિતી અપલોડ કરો
હવે પેમેન્ટ કરો,  ત્યારબાદ તમને એક નંબર મળશે
તેને હાથમાં રાખો. સ્ટેટસ ચેક કરવામાં ઉપયોગી થશે.

આધાર અપડેટ માટે રૂ. 50 ફી

જો તમે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અથવા અપડેટ કરવા જઈ રહ્યા છો, તો તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. પેમેન્ટ કર્યા પછી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.  પછી વેરિફિકેશન બાદ  તમારા આધારમાં સરનામું અપડેટ કરવામાં આવશે.

તમારું આધાર કાર્ડ અપડેટ થઈ શકે છે રિજેક્ટ 

જો તમે તમારું આધાર કાર્ડ અપલોડ કરવા માંગો છો, તો તમારી પાસે સરનામું અને નામ સંબંધિત દસ્તાવેજો પણ હોવા જોઈએ, પરંતુ જો આ વસ્તુઓ ખોટી આપવામાં આવશે અથવા દસ્તાવેજમાં કેટલીક ભૂલો હશે, તો તમારું આધાર કાર્ડ અપડેટ રિજેક્ટ કરવામાં આવશે.  

આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.  જેનો ઉપયોગ સરકારી અને ખાનગી કામો માટે થાય છે.સરકારી કચેરીઓમાં પણ આધારકાર્ડ ખૂબ જ  ઉપયોગી બને છે.  હાલના સમયમાં આધારકાર્ડ આપણા ડોક્યુમેન્ટમાં ખૂબ જ મહત્વનું કાર્ડ માનવામાં આવે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!

ABP Premium

વિડિઓઝ

Bharuch News: ભરૂચમાં કિન્નરનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરનાર ઠગને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યોValsad News : જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીના વિરોધમાં વલસાડના માછીમારો હડતાળ પર ઉતર્યાBhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂરRajkot news : રાજકોટના દિવ્યાંગના જુસ્સાને સલામ, 80 ટકા દિવ્યાંગે 10મી વખત સર કર્યો ઉંચો ગઢ ગિરનાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી

પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા

ડાયાબિટીસમાં મખાના ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ? જાણો ક્યારે અને કેટલા ખાવા જોઈએ 

શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે

Embed widget