શોધખોળ કરો

Paints Price Hike: તહેવારોમાં મોંઘવારીનો વધુ એક ઝટકો, ઘરને રંગરોગાન કરાવવું થશે મોંઘુ

પેંટ્સ બનાવતી કંપનીઓએ ભાવ વધારવાનો ફેંસલો કર્યો છે. એશિયન પેંટ્સ અને બર્જર પેંટ્સે ભાવ વધારાનું મન બનાવી લીધું છે. 12 નવેમ્બરથી પેંટ્સના ભાવમાં 10 ટકા સુધી વધારો થવા જઈ રહ્યો છે.

Paint Price Hiked: મોંઘવારીના મારથી આમ આદમી પહેલાથી જ પરેશાન છે. હવે ઘરને રંગરોગાન કરાવવું પણ મોંઘું થઈ રહ્યું છે. પેંટ્સ બનાવતી કંપનીઓએ ભાવ વધારવાનો ફેંસલો કર્યો છે. એશિયન પેંટ્સ અને બર્જર પેંટ્સે ભાવ વધારાનું મન બનાવી લીધું છે. 12 નવેમ્બરથી પેંટ્સના ભાવમાં 10 ટકા સુધી વધારો થવા જઈ રહ્યો છે.

મોંઘા ક્રૂડ ઓઈલથી વધ્યો ખર્ચ

છેલ્લા એક વર્ષમાં પેંટ્સ કંપનીઓના ખર્ચમાં જોરદાર વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવ વધવાની સાથે અન્ય કાચા માલની કિંમત વધતા ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ છે. એશિયન પેંટ્સના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર અમિત સિંગલે ચાલુ મહિનાની શરૂઆતમાં બીજા ત્રિમાસિકના પરિણામોનો રિપોર્ટ જાહેર કરતી વખતે રોકાણકારોને સંબોધતા જણાવ્યું હતું કે, કાચા માલની કિંમતમાં મોટા વધારાના કારણે માર્જિન પર અસર પડી છે.

સૌથી મોટો ભાવ વધારો

પેંટ્સ કંપનીઓ દ્વારા વધારવામાં આવનારી કિંમત અત્યાર સુધીનો સૌથી મોટો વધારો હોવાનું માનવામાં આવે છે. અન્ય પેંટ્સ કંપનીઓ પણ ટૂંક સમયમાં ભાવ વધારાનો ફેંસલો લઈ શકે છે. એશિયન પેંટ્સે અનામેલ્સના ભાવમાં 7 થી 17 ટકા સુધીનો વધારો કર્યો છે. એશિયન પેંટ્સ દિવાળી બાદ ભાવ વધારો કરી રહી છે. 2008 બાદ એક સાથે આટલો મોટો ભાવ વધારો થઈ રહ્યો છે.

આ  પણ વાંચોઃ Coronavirus Update: દેશમાં કોરોનાથી 500થી વધુ લોકોના મોત, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

T20 WC, IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં કઈ ટીમ પર હશે વધારે દબાણ, જાણો શું છે કારણ

પાકિસ્તાન સામેની મેચમાં ક્યા ખેલાડીને રમાડવાને ઈન્ઝમામે ગણાવી ભારતની સૌથી મોટી ભૂલ ? આ ભૂલ કઈ રીતે પડી ભારે ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ABP Premium

વિડિઓઝ

Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

સાવધાન! WhatsApp પર આવી રહ્યા છે ફેક લગ્નના કાર્ડ, બેંક ખાતા ખાલી કરી રહ્યા છે સાયબર ઠગ

Embed widget