શોધખોળ કરો

લોકડાઉન ખુલતા જ આ 10 કારના વેચાણમાં આવ્યો ઉછાળો, જાણો કઈ કારનું વેચાણ થયું સૌથી વધારે

આ રીતે જુલાઈમાં દસ સૌથી વધારે વેચાયેલ કારમાં સાત કાર મારુતિ સુઝુકી ઇન્ડિયા, બે હ્યુન્ડાી ઇન્ડિયા અને એક કિઆ મોટર્સ ઇન્ડિયાની રહી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરની અસર ઓટો ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. કોરોના વાયરસને કારણે લોકડાઉન બાદ ઓટો ઉદ્યોગ ફરી બેઠું થવા પ્રયત્ન કરી રહ્યું છે. જુલાઈ 2020માં પેસેન્જર વ્હીકલના વેચાણથી તેના સંકેત મળી રહ્યા છે કે આ સેક્ટર ફરીથી રિકવરીના રસ્તા પર છે. ઓટોમોટિવ ઇનસાઈટ્સ અને એનાલિટિક્સ પ્રોવાઈડર JATO Dynamics Indiaના જુલાઈમાં શેર કરવામાં આવેલ ડેટા અનુસાર, દેશમાં જુલાઈમાં કુલ પેસેન્જર વ્હીકલનું વેચાણ 1,97,700 યૂનિટ રહ્યું છે જે જુલાઈ 2019માં વેચવામાં આવેલ 1,99,500ની તુલનામાં માત્ર એક ટકા ઓછું છે. આ વેચાણ એ તથ્યોને જોતા એક મોટો ઉછાળો ગણાય કે લોકડાઉને કારમે એપ્રિલમાં મોટાભાગના મેન્યુફેક્ચરર્સનું વેચાણ ઝીરો હતું. જોકે હજુ પણ લાંબો રસ્તો કાપવાનો છે. આવો જાણીએ જુલાઈમાં બેસ્ટ સેલિંગ કાર કઈ હતી. મારુતિ સુઝુકી અલ્ટો ટોપ પર વિતેલા મહિને મારુતી સુઝુકી અલ્ટો 13,654 યૂનિટ વેચાણ સાથે દેશની સૌથી વેચાતેયલ કાર તરીકે ટોપ પર રહી છે. જ્યારે બીજા નંબર પર પણ મારુતિ સુઝુકીની વેગન આર (13,515 યૂનિટ) અને બલેનો (11,575 યૂનિટ) રહી. જણાવીએ કે, જૂનમાં હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ આ પોઝિઝન પર હતી. જુલાઈમાં ક્રેટા 11,549 યૂનિટ વેચાણ સાથે ચોથા નંબર પર રહી. જોકે આ કાર જુલાઈમાં પણ સૌથી વધારે વેચાતી એસયૂવી બની છે.
10 નંબર પર રહી કિઆ સેલ્ટોસ મારુતિની સ્વિફ્ટ હેચબેક 10,173 ચૂનિટના વેચાણ સાથે પાંચમાં નંબર પર રહી. જ્યારે જૂનમાં સ્વિફ્ટ ટોપ 10માં ન હતી. છઠ્ઠા નંબર પર 9046 યૂનિટના વેચાણ સાથે મારુતિ સુઝુકીની ડિઝાયર રહી. જુલાઈમાં બે અન્ય મારુતિ સુઝુકીની કાર ટોપ 10માં આવી છે. અર્ટિગા એમપીવી અને ઈકો વેન, ક્રમશઃ 7504 અને 8501 યૂનિટ્સને વેચાણ સાથે સાતમાં અને આઠમાં નંબર પર રહી. હ્યુન્ડાઈની ગ્રાન્ડ આઈ 10એ પણ 8368 યૂનિટ સાથે ટોપ 10માં સ્થાન બનાવ્યું છે. જોકે કિઆ સેલ્ટોસ જે જૂનમાં ત્રીજા નંબર પર હતી તે 8270 યૂનિટના વેચાણ સાથે આ વખતે દસમાં નંબર પર રહી છે. આ રીતે જુલાઈમાં દસ સૌથી વધારે વેચાયેલ કારમાં સાત કાર મારુતિ સુઝુકી ઇન્ડિયા, બે હ્યુન્ડાી ઇન્ડિયા અને એક કિઆ મોટર્સ ઇન્ડિયાની રહી. JATO Dynamics India અનુસાર આ દસ મોડલોનો જુલાઈમાં કુલ વેચાણમાં અડધો હિસ્સો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget