શોધખોળ કરો

Bank Holiday in August 2023:  ઓગસ્ટમાં આટલા દિવસો બેંકો રહેશે બંધ, જરુરી કામ પતાવી લો, જુઓ લિસ્ટ 

દર મહિનાની જેમ આ મહિનાની પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજાઓની યાદી જાહેર કરી છે. નવા કેલેન્ડર મુજબ ઓગસ્ટ મહિનામાં બેંકોમાં 14 દિવસની રજા રહેશે.

Bank Holiday in August 2023: દર મહિનાની જેમ આ મહિનાની પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજાઓની યાદી જાહેર કરી છે. નવા કેલેન્ડર મુજબ ઓગસ્ટ મહિનામાં બેંકોમાં 14 દિવસની રજા રહેશે. જેમાં  રવિવાર તેમજ બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ રજાઓને ત્રણ કેટેગરીમાં રાખી છે. આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ દિવસે પડવાની છે.

રવિવાર અને શનિવાર સિવાય રજાઓ

શનિવાર અને રવિવાર સિવાય ઓગસ્ટ મહિનામાં લગભગ આઠ બેંક રજાઓ રહેશે. તેમાં ટેંડોંગ લો રમ ફાત, સ્વતંત્રતા દિવસ, પારસી નવું વર્ષ, શ્રીમંત શંકરદેવની તિથિ,  ઓણમ, થિરુવોનમ, રક્ષા બંધન, રક્ષા બંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લ્હાબસોલનો સમાવેશ થાય છે.

ઓગસ્ટ 2023 માં રજા ક્યારે આવશે

8 તેંદોંગ લો રમ ફાતના કારણે સિક્કિમમાં બેંકોમાં રજા રહેશે
15 ઓગસ્ટ ( સ્વતંત્રતા દિવસ) પર સમગ્ર ભારતમાં બેંકોમાં રજા રહેશે
16 ઓગસ્ટના દિવસે ( પારસી નવુ વર્ષ - શહંશાહી) ના કારણે બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકોમાં રજા રહેશે
18 ઓગસ્ટના શ્રીમંત શંકરદેવની તિથિના કારણે ગુવાહાટીમાં બેંકોમાં રજા રહેશે
28 ઓગસ્ટના પ્રથમ ઓણમના દિવસે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેંકોમાં રજા રહેશે.
29  ઓગસ્ટના થિરુવોનમના દિવસે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેંકોમાં રજા
30 ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે જયપુર અને શિમલામાં બેંકોમાં રજા
31 ઓગસ્ટ રક્ષાબંધનના કારણે દેહરાદૂન, ગંગટોક, કાનપુર, કોચ્ચિ, લખનઉ અને તિરુવનંતપુરમમાં બેંકોમાં રજા રહેશે. 

અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ કરવાની માંગ

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ માંગ કરી છે કે બેંકો માટે કામકાજના દિવસો અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ રાખવામાં આવે. આ સાથે કર્મચારીઓને 2 દિવસની સાપ્તાહિક રજા મળે છે. હાલમાં બેંક કર્મચારીઓને રવિવાર અને બીજા અને ચોથા શનિવારે રજા મળે છે. 

ઓગસ્ટ મહિનામાં બેંકમાં ઘણી રજાઓ રહેશે. ઓગસ્ટમાં લાંબો વીકેન્ડ પણ આવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસ દરમિયાન બેંક સતત 3 દિવસ બંધ રહેશે. માટે તમને ઓગસ્ટ મહિનામાં બેંકના કાર્યમાં કોઈ અડચણ ઊભી થાય નહીં તે માટે કેટલા દિવસ રજા રહેશે અને કેટલા દિવસ બેંક ચાલુ રહેશે તે જાણવું જરૂરી છે. અત્યારથી જ બેંકની રજાઓનું લિસ્ટ જાણી લો અને તે મુજબ પ્લાનિંગ કરો.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
           
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget