શોધખોળ કરો

Gold Prices: ઇન્ટરનેશનલ માર્કેટમાં કડાકો થતા સોનાના ભાવમાં 1500 રૂપિયાનો મોટો ઘટાડો

અમદાવાદ: ઇન્ટરનેશનલ માર્કેટમાં કડાકો થતા તેની સીધી અસર સોના બજારમાં પડી છે. સોનાના ભાવમાં આજે સીધો 1500 રૂપિયાનો ઘટાડો થયો છે. બે દિવસ પહેલા સોનાના ભાવ ₹60600 પહોંચ્યો હતો.

અમદાવાદ: ઇન્ટરનેશનલ માર્કેટમાં કડાકો થતા તેની સીધી અસર સોના બજારમાં પડી છે. સોનાના ભાવમાં આજે સીધો 1500 રૂપિયાનો ઘટાડો થયો છે. બે દિવસ પહેલા સોનાના ભાવ ₹60600 પહોંચ્યો હતો. માત્ર બે દિવસની અંદર ઇન્ટરનેશનલ બજારમાં હલચલના કારણે સીધા 1500 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનાની ખરીદી પર પણ અસર જોવા મળશે.

વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓની કિંમતોમાં ઘટાડા વચ્ચે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના (24 કેરેટ સોનું) ની કિંમત 681 રૂપિયા ઘટીને 57,929 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 58,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 2,045 ઘટીને રૂ. 70,335 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો.

મોંઘવારીમાં રાહત! બજેટ બાદ ખાદ્યતેલ થયું સસ્તું

Edible oil Price: ખાદ્યતેલમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સૂર્યમુખી તેલની વિક્રમી આયાતને કારણે ગુરુવારે દિલ્હી તેલ તેલીબિયાં બજારમાં તમામ સ્વદેશી તેલીબિયાંમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ખાદ્યતેલના ભાવમાં આ ઘટાડાને કારણે બજારમાં આવનારી સરસવનું બજારમાં વેચાણ મુશ્કેલ બન્યું છે. જાન્યુઆરી મહિનામાં, ડ્યુટી ફ્રી આયાતની ક્વોટા સિસ્ટમ હેઠળ, સૂર્યમુખી તેલની મહત્તમ આશરે 4,72,000 ટન જેટલી આયાત કરવામાં આવી છે, જ્યારે દેશમાં તેનો માસિક સરેરાશ વપરાશ 1.5 લાખ ટનની વચ્ચે છે. એટલે કે જરૂરિયાત કરતાં 200 ટકા વધુ માત્રામાં સૂર્યમુખી તેલની આયાત કરવામાં આવી છે.

એ જ રીતે જાન્યુઆરીમાં સોયાબીન તેલની આયાત વધીને લગભગ ચાર લાખ ટન થઈ ગઈ છે. આ સસ્તી આયાતથી ઊંચા ભાવે સરસવ કોણ ખરીદશે? બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે તેલીબિયાંના કિસ્સામાં આપણે આત્મનિર્ભરતાને બદલે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર બની રહ્યા છીએ.

રિટેલિંગ ઓઈલ કંપનીઓ મહત્તમ છૂટક કિંમત (MRP) માર્ક વધારીને ઓઈલના ઘટતા ભાવના લાભથી ગ્રાહકોને વંચિત કરી રહી છે. સરકારે તેલ ઉત્પાદક કંપનીઓ માટે સરકારી પોર્ટલ પર મહત્તમ છૂટક કિંમત (MRP) વિશે નિયમિતપણે માહિતી આપવી ફરજિયાત બનાવવી જોઈએ, તો સમસ્યા આપો આપ જ હલ થઈ જશે. સ્વદેશી તેલીબિયાંના બિન-ઉપયોગના જોખમને ધ્યાનમાં રાખીને, ઓઇલ કેક અને ડીઓઇલ્ડ કેક (ડીઓસી) ની અછત હોઈ શકે છે જેનો ઉપયોગ પશુઓના ચારા અને મરઘાં ખોરાક માટે થાય છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડો એટલો છે કે લાંબા સમયથી સૂર્યમુખીના બીજ લઘુત્તમ ટેકાના ભાવ (MSP)થી નીચે વેચાઈ રહ્યા છે અને હવે આ ખતરો સરસવ માટે પણ હોઈ શકે છે.

ટોપ સ્ટોરી

રિટાયરમેન્ટ પછી દર મહિને મળશે આવક! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરશો તો કેટલી થશે કમાણી?
રિટાયરમેન્ટ પછી દર મહિને મળશે આવક! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરશો તો કેટલી થશે કમાણી?
Stock Market Today: શેરબજારમાં તેજી યથાવત, 84,300ની સપાટી પાર કરીને ખુલ્યો સેન્સેક્સ
Stock Market Today: શેરબજારમાં તેજી યથાવત, 84,300ની સપાટી પાર કરીને ખુલ્યો સેન્સેક્સ
Gold Silver Rate:સોના ચાંદીની કિંમતમાં ઘટાડો, ચાંદીની કિંમત 9680 રૂપિયા ઘટી, જાણો લેટેસ્ટ કિંમત
Gold Silver Rate:સોના ચાંદીની કિંમતમાં ઘટાડો, ચાંદીની કિંમત 9680 રૂપિયા ઘટી, જાણો લેટેસ્ટ કિંમત
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
5000 રૂપિયા ભથ્થું, 5 રૂ.માં ભોજન, 300 યુનિટ મફત વીજળી, સપાના મેનિફેસ્ટોની મોટી વાતો
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
શિક્ષણની હોડમાં બ્રહ્મ સમાજની મોટી છલાંગ, અડાલજમાં બનાવાશે 5,000 વારમાં 12 માળનું સંકુલ અને કુમાર-કન્યા છાત્રાલય
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Ahmedabad: ચાંદલોડિયામાં ગોઝારી ઘટના, પિતા સાથે બાઈક પર સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકી પર ફરી વળ્યું ટ્રકનું ટાયર
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Winter Forecast: કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે, 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
Bhavnagar: પથુભા ગોહિલના મોત મામલે ન્યાયની માંગ, જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
26/11 મુંબઇ હુમલાની વરસી પર અમિતાભ બચ્ચનના બંગલા અને આ મેટ્રો સ્ટેશનને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
Embed widget