શોધખોળ કરો

બિટસ્કેપએ વિન્ડોઝ સર્વર અને SQL સર્વરનું માઈક્રોસોફટ એઝયોર એડવાન્સડ સ્પેશ્યલાઈઝેશનમાં માઈગ્રેશન કર્યું

કંપનીઓ તેમની એપ્લીકેશન્સને આધુનીકીરણ કરવા તરફ મીટ માંડીને ક્લાઉડ કોમ્પયુટીંગનાં સંપૂર્ણ ફાયદાઓ મેળવવા સજ્જ બની છે.

બિટસ્કેપે જાહેર કર્યું છે કે તેણે વિન્ડોઝ સર્વર અને SQL સર્વરને માઈક્રોસોફટ એઝયોર એડવાન્સડ સ્પેશ્યલાઈઝેશનમાં સ્થાળંતર કર્યું છે, જે પાર્ટનરનાં ઊંડા જ્ઞાન, બહોળો અનુભવ અને વિન્ડોઝ સર્વર અને SQL સર્વર આધારિત વર્કલોડ્સને એઝયોરમાં સ્થળાંતરીત કરવાની નિપૂર્ણતા દર્શાવે છે. ગ્રાહકની સફળતાની આસપાસનાં ચુસ્ત ધોરણો અને સ્ટાફ સ્કીલીંગ તેમજ માઈગ્રેશન પ્રેક્ટીસીસ માટેનાં થર્ડ પાર્ટી ઓડિટમાં ઉર્તીણ થતાં પાર્ટનર્સ જ વિન્ડોઝ સર્વર અને SQL સર્વરનું એઝયોર એડવાન્સડ સ્પેશ્યલાઈઝેશનમાં માઈગ્રેશન કરી શકે છે. કંપનીઓ તેમની એપ્લીકેશન્સને આધુનીકીરણ કરવા તરફ મીટ માંડીને ક્લાઉડ કોમ્પયુટીંગનાં સંપૂર્ણ ફાયદાઓ મેળવવા સજ્જ બની છે. તાજેતરનાં વિન્ડોઝ સર્વર 2008 R2 અને SQL સર્વર 2008 R2 માટેનાં એન્ડ – ઓફ સપોર્ટને કારણે આવી કંપનીઓ એસેસ, પ્લાન અને પ્રવર્તમાન વર્કલોડસને ક્લાઉડમાં સ્થળાંતરિત કરવા માટે પાર્ટનર તરફ મીટ માંડી રહી છે. બિટસ્કેપનાં વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રિંકેશ અરોરાએ જણાવ્યું હતું કે, બિટસ્કેપે અમારા ગ્રાહકોને ડિજીટલ રૂપાંતરણ યાત્રામાં મદદરૂપ થવાનું લક્ષ્ય રાખ્યું છે અને એડવાન્સડ સ્પેશ્યલાઈઝેશન હાંસલ કર્યું છે. જે બિટસ્કેપનાં માઈક્રોસોફટ એઝયોર અને માઈક્રોસોફટ ક્લાઉડ એપ્લીકેશન ફ્રેમવર્કમાં ઊંડું જ્ઞાન અને નિપૂણતા દર્શાવે છે. કોવિડ 19 પછી તમામ પ્રકારનાં વ્યાપારો માટે માઈક્રોસોફટ એઝયોર તે પસંદગીનું ક્લાઉડ પ્લેટફોર્મ બન્યું છે. અમે અમારા ગ્રાહકોને માઈક્રોસોફટનાં ત્રણેય ક્લાઉડસમાં મદદરૂપ થવાની પ્રતિબધ્ધતા દૃઢ કરી છે. માઈક્રોસોફટ કોર્પનાં કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ-વન કોમર્શિયલ પાર્ટનર શ્રી ગેવ્રિલા શુસ્ટરએ જણાવ્યું હતું કે માઈક્રોસોફટ એઝયોર એડવાન્સડ સ્પેશ્યલાઈઝેશનમાં વિન્ડોઝ સર્વર અને SQL સર્વર માઈગ્રેશન કરી શકનારા પાર્ટનર્સને સક્ષમ માનવામાં આવે છે. બિટસ્કેપે દર્શાવ્યું છે કે તેમનાં બંને ક્ષમતાઓ સ્કીલ્સ અને અનુભવ છે, કે જે ગ્રાહકોને સરળ સ્થળાંતર કરાવી શકે છે.

ટોપ સ્ટોરી

RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત
RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત
શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક
શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક
8th Pay Commission: બેંગ્લુરુમાં મહત્વની બેઠક, પગાર-પેન્શનથી લઈ ફિટમેન્ટ ફેક્ટર, જાણો અપડેટ 
8th Pay Commission: બેંગ્લુરુમાં મહત્વની બેઠક, પગાર-પેન્શનથી લઈ ફિટમેન્ટ ફેક્ટર, જાણો અપડેટ 
Gold Silver Rate Today: સોનું 1.50 લાખની નજીક, ચાંદીમાં પણ શાનદાર તેજી 
Gold Silver Rate Today: સોનું 1.50 લાખની નજીક, ચાંદીમાં પણ શાનદાર તેજી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
Embed widget