શોધખોળ કરો
Advertisement
બજેટ-2019: મોદી સરકાર કરશે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના
આ મારફતે તમામ વિષયો પર રિસર્ચને પ્રાથમિકતા આપવામાં આવશે. બાદમાં તેને આયોગ બનાવવામાં આવશે.
નવી દિલ્હીઃ સામાન્ય બજેટ 2019મા કેન્દ્ર સરકારે હાયર એજ્યુકેશન માટે 400 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સાથે જ દેશમાં રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવામાં આવશે. આ મારફતે તમામ વિષયો પર રિસર્ચને પ્રાથમિકતા આપવામાં આવશે. બાદમાં તેને આયોગ બનાવવામાં આવશે.
આ આયોગના વડા વડાપ્રધાન પોતે હશે. તેને અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની જેમ સ્થાપિત કરવાનો પ્રયાસ છે. જોકે, આ યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે અલગ વ્યવસ્થા હશે. આ ફાઉન્ડેશન હેઠળ દેશમાં રિસર્ચ સિસ્ટમને મજબૂત કરવામાં આવશે. તે સિવાય શિક્ષણની ગુણવતા સુધારવા માટે ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાન સ્કીમ શરૂ કરવાનો પ્રસ્તાવ બજેટમાં રાખવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement