શોધખોળ કરો

રશિયા અને યુક્રેનના યુદ્ધથી હાહાકાર, દુનિયાની આ મોટી કંપનીઓએ પોતાનો બિઝનેસ સમેટ્યો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર પણ વેપાર અને અર્થવ્યવ્થા પર પડી રહી છે.

કીવઃ તમામ પ્રકારના યુદ્ધ વેપાર અને અર્થવ્યવસ્થા પર જોવા મળે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર પણ વેપાર અને અર્થવ્યવ્થા પર પડી રહી છે. વિશ્વભરની મોટી કંપનીઓ યુક્રેન અને રશિયામાં તેમના કર્મચારીઓની સુરક્ષા સુનિશ્વિત કરવા માંગે છે. આ કારણે કેટલીક કંપનીઓ રશિયા અને યુક્રેનમાંથી પોતાનો બિઝનેસ સમેટવા માંગે છે. કેટલીક કંપનીઓ રશિયામાં બિઝનેસની ફરીથી સમીક્ષા કરવા જઇ રહી છે.

આ કંપનીઓએ યુક્રેનમાં ફેક્ટરીઓ બંધ કરી દીધી

બ્રુઅર કાર્લ્સબર્ગ (Brewer Carlsberg)  અને જાપાન ટોબેકોએ (Japan Tobacco) યુક્રેનમાં તેમની ફેક્ટરીઓ બંધ કરી દીધી છે. બીજી તરફ UPS અને FedEx Corp એ દેશમાં અને બહાર તેમની સેવાઓ સ્થગિત કરી દીધી છે. એપલે રશિયામાં તેના ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તે રશિયન હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છે. કંપની પાસે રશિયામાં Apple Pay જેવી ડિજિટલ સેવાઓની મર્યાદિત ઍક્સેસ છે.

ફેસબુકની પેરેન્ટ કંપનીએ સોમવારે રશિયન સમાચાર આઉટલેટ્સ RT અને સ્પુટનિકની ઍક્સેસને બ્લોક કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સમગ્ર યુરોપિયન યુનિયન માટે કરવામાં આવી છે. Twitter એ રશિયાની સરકારની મીડિયાની સામગ્રીની વિઝિબિલિટી અને  એમ્પ્લીફિકેશન ઘટાડવાની પણ જાહેરાત કરી છે. Netflix એ પણ આ સપ્તાહે કહ્યું હતું કે તે દેશમાં રશિયાની સરકારી ટીવી ચેનલોનું પ્રસારણ કરશે નહીં. Spotify એ રશિયામાં તેની ઓફિસ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુક્રેન પર હુમલાથી અમે ખૂબ જ આઘાતમાં અને દુઃખી છીએ.

ગૂગલની માલિકીની YouTube એ જણાવ્યું હતું કે તેણે સપ્તાહના અંતે યુક્રેનમાં RT સહિત રશિયાની સરકારી મીડિયાને બ્લોક કરી દીધી છે. Google અને YouTube એ પણ કહ્યું કે તેઓ હવે રશિયાની સરકારી મીડિયાને જાહેરાતો ચલાવવા અને તેમના કન્ટેન્ટને મોનેટાઇઝેશન કરવાની મંજૂરી આપશે નહીં. Airbnbના કો ફાઉન્ડર અને સીઇઓ બ્રાયન ચેસ્કીએ ગુરુવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કંપની રશિયા અને બેલારુસમાં તમામ કામગીરી સ્થગિત કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો
LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget