શોધખોળ કરો

ભારતીય બેંકોની આ સ્કીમથી નાગરિકોને મળશે જબરજસ્ત વ્યાજ

ભારતીય બેંકોએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ વધારવાની સાથે સાથે નવી યોજનાઓ પણ બહાર પાડી છે. તેના વરિષ્ઠ નાગરિકો માટે વધારાનું વ્યાજ પણ આપી રહ્યું છે. આ નવા વ્યાજ દરો 19 ડિસેમ્બરથી લાગુ પડી ગયા છે.

ભારતીય રિઝર્વ બેંક(RBI)ના રેપો રેટ વધાર્યા પછી દેશના ખાનગી અને સરકારી એકમની બેંક ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ વધારવાની નવી યોજનાઓ બહાર પડી રહી છે.  ભારતીય સરકારી બેંકોએ 2 કરોડ રૂપિયાથી પણ ઓછાની ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. બેંકની અધિકૃત વેબસાઈટ મુજબ નવા દરો 19 ડિસેમ્બર 2022થી લાગુ પડી ગયા છે. તેની સાથે જ બેંકએ 555 દિવસની એક નવી ફિક્સ ડિપોઝિટ યોજના પણ બહાર પાડી છે. બેંકએ આ યોજનાનું નામ 'IND Shakti 555 Days' રાખ્યુ છે. 

555 દિવસની નવી યોજના 

ભારતીય બેંકોની 555 દિવસની ફિક્સ ડિપોઝિટ યોજનામાં રોકાણ પર લોકોને 7%ના દરથી વ્યાજ મળશે. જયારે વરિષ્ઠ નાગરિકોને 7.15% વ્યાજ મળશે. નાગરિકો આ યોજનામાં 5000ઉ રૂપિયાથી રોકાણ કરી શકે છે.

ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દર 

બેંક 7 થી 29 દિવસમાં મેચ્યોર થતી હોઈ એવી ફિક્સ ડિપોઝિટ ઉપર 2.80%નું વ્યાજ આપી રહ્યું છે. ભારતીય બેંકો આવનાર 30 થી 45 દિવસમાં મેચ્યોર થનાર  FD ઉપર 3% વ્યાજ મળશે.  46 થી 90 દિવસમાં પાકનાર ફિક્સ ડિપોઝિટ પર  ભારતીય બેંકો 3.25%ના દરથી વધુ વ્યાજ આપી રહ્યું છે. 

91 દિવસથી 120 દિવસમાં મેચ્યોર થતી હોઈ એવી ફિક્સ ડિપોઝિટ ઉપર 3.50% વ્યાજ આપી રહ્યું છે. આ સાથે જ 121 અને 180 દિવસની વચ્ચે મેચ્યોર થતી હોઈ એવી ફિક્સ ડિપોઝિટ ઉપર 3.85% વ્યાજ મળશે, જયારે 181 દિવસથી વધુ અને 9 મહિનાથી ઓછા સમયગાળામાં મેચ્યોર થતી ફિક્સ ડિપોઝિટ ઉપર 4.50% દરથી વ્યાજ મળશે.

5 વર્ષથી વધુની ફિક્સ ડિપોઝિટ ઉપર શું મળશે વ્યાજ?

બેંક 9 મહિનાઓથી લઈને એક વર્ષથી ઓછા સમયગાળાની ફિક્સ ડિપોઝિટ ઉપર 4.75% વ્યાજ આપી રહ્યું છે. એક વર્ષમાં પકનાર FD પર 6.10%ના દરથી ભારતીય બેંક વ્યાજ આપી રહી છે. 2 અને 3 વર્ષથી ઓછા સમયગાળાની રકમ પર 6.30% વ્યાજ મળશે. 3 થી 5 વર્ષ વચ્ચે પકનાર રકમ પર 6.25% અને 5 વર્ષથી વધુની ફિક્સ ડિપોઝિટ ઉપર 6.10% વ્યાજ મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ 

ભારતીય બેંકો પોતાના વરિષ્ઠ નાગરિકો માટે 10 કરોડ રૂપિયા સુધીની FD ઉપર નિર્ધારિત દરથી 0.50% વધારાનું વ્યાજ આપશે. સાથે જ સુપર વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષથી 10 વર્ષ સુધીની FD ઉપર નિર્ધારિત દરથી 0.25% વધારાનું વ્યાજ આપશે એટલે કે કુલ 0.75% વધુ વ્યાજ મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget