શોધખોળ કરો

CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો

મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ હવે હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. અદાણી સીએનજીનો નવો ભાવ 88.02 રૂપિયા થયો છે. 16 મેના રોજ પણ 2.25 રૂપિયાનો  વધારો કરાયો હતો.  2026માં સીએનજીમાં 8.6 રૂપિયાનો વધારો થયો છે. 

મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી દરેક વ્યક્તિ ચિંતિત છે, ત્યારે CNG પણ સામાન્ય માણસના ખિસ્સા ખાલી કરી રહ્યું છે. CNGના ભાવ ફરી એકવાર વધ્યા છે. આજે દિલ્હીમાં CNG 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થયું છે. ગઈકાલ સુધી CNGનો ભાવ 81.09 હતો, પરંતુ હવે 2 રૂપિયાના વધારા પછી, CNG દિલ્હીમાં 83.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે અન્ય શહેરના કિંમત વિશે જાણીએ..

કયાં શહેરમાં સીએનજીની શું છે કિંમત જાણીએ

દિલ્હી: ₹83.09 પ્રતિ કિલો
નોઈડા: ₹91.70 પ્રતિ કિલો
ગુડગાંવ (ગુરુગ્રામ): ₹84.12 પ્રતિ કિલો
ગાઝિયાબાદ: ₹102.90 પ્રતિ કિલો
ફરીદાબાદ: ₹90.30 પ્રતિ કિલો
મુંબઈ: ₹81.00 પ્રતિ કિલો
કોલકાતા: ₹93.50 પ્રતિ કિલો
ચેન્નાઈ: ₹91.50 પ્રતિ કિલો
બેંગ્લોર: ₹90.00 પ્રતિ કિલો
હૈદરાબાદ: ₹97.00 પ્રતિ કિલો
અમદાવાદ: ₹88.02 પ્રતિ કિલો
પુણે: ₹92.50 પ્રતિ કિલો
સોનીપત: ₹86.60 પ્રતિ કિલો
કરનાલ: ₹85.43 પ્રતિ કિલો

11 દિવસમાં ચોથી વખત સીએનજીના ભાવમાં વધારો 

આજે 26 મેના રોજ ૨ રૂપિયાના વધારા પહેલા, 23 મે, શનિવારના રોજ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો થયો હતો. શરૂઆતમાં કિંમત ₹80.૦9હતી, જે હવે વધીને ₹81.૦9 થઈ ગઈ છે. એ નોંધવું જોઈએ કે મે મહિનામાં અત્યાર સુધીમાં સીએનજીના ભાવ ચાર વખત વધ્યા છે.

મુંબઈમાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી?

મુંબઈમાં સીએનજીના ભાવ યથાવત છે. ગયા મહિને ભાવમાં ₹50૦નો વધારો થયો હતો, અને ત્યારથી, દર ₹81 પર યથાવત છે.

ગેસ કેમ વધુને વધુ મોંઘો થઈ રહ્યો છે?
આ સતત વધતા ભાવ પાછળના કારણોને સમજવું મહત્વપૂર્ણ છે. ગેસ વિતરણ કંપની ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ આ ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિબળોને કારણભૂત ગણાવ્યા છે. કંપનીના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, વિદેશી વિનિમય બજારમાં ભારતીય રૂપિયા સામે અમેરિકન ડોલરના મજબૂત થવાથી પરિસ્થિતિ જટિલ બની છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે ગેસ આયાત કરવાનો ખર્ચ પણ વધે છે. આ આંતરરાષ્ટ્રીય દબાણની સીધી અસર સ્થાનિક બજારમાં છૂટક ભાવ પર પડી છે. આ જ કારણ છે કે કંપનીને તેના વધતા ખર્ચને સરભર કરવા માટે વારંવાર ભાવમાં સુધારો કરવાની ફરજ પડી રહી છે. 

(આ એક બ્રેકિંગ ન્યૂઝ સ્ટોરી છે અને અપડેટ કરવામાં આવી રહી છે. નવીનતમ અપડેટ્સ માટે કૃપા કરીને રિફ્રેશ કરો)
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો
આજે સોનાના ભાવમાં ₹2,800 નો મોટો કડાકો, પણ ચાંદી મોંઘી થઈ; જુઓ 24 કેરેટનો લેટેસ્ટ રેટ
આજે સોનાના ભાવમાં ₹2,800 નો મોટો કડાકો, પણ ચાંદી મોંઘી થઈ; જુઓ 24 કેરેટનો લેટેસ્ટ રેટ
SBI બેંકમાં 'લંચ ટાઇમ'ના બહાને કામ અટકે છે? જાણો લંચનો સાચો નિયમ અને તમારા અધિકાર
SBI બેંકમાં 'લંચ ટાઇમ'ના બહાને કામ અટકે છે? જાણો લંચનો સાચો નિયમ અને તમારા અધિકાર
1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે
1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે
Advertisement

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!
IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Embed widget