શોધખોળ કરો

આ બે બેંકના ગ્રાહકોએ 28 ફેબ્રુઆરી સુધીમાં લેવો પડશે નવો IFSC કોડ, નહીં તો થશે મુશ્કેલી

દેના બેંક અને વિજ્યા બેંક 1 એપ્રિલ 2020થી બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ હતી ત્યાર બાદ બેંક ઓફ બરોડા વિશ્વની ત્રીજી સૌથી મોટી બેંક બની ગઈ છે.

દેના બેંક અને વિજ્યા બેંક થોડા સમય પહેલા જ બેંક ઓફ બરોડામાં મર્જ થઈ હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ આ બન્ને બેંકના ગ્રાહકો હવે બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા છે. બેંક ઓફ બરોડાએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી એ છે કે ઈ-વિજ્યા, ઈ-દેનાના IFSC કોડ બંધ થઈ જસે. આ IFSC કોડ 1 માર્ચ 2021થી બંધ થઈ જશે. જણાવીએ કે, દેના બેંક અને વિજ્યા બેંક 1 એપ્રિલ 2020થી બેંક ઓફ બરોડામાં મર્જ થઈ ગઈ હતી ત્યાર બાદ બેંક ઓફ બરોડા વિશ્વની ત્રીજી સૌથી મોટી બેંક બની ગઈ છે. આ રીતે મેળવો નવો IFSC કોડ
  • બેંકે સિસ્ટમ ઇન્ટીગ્રેશન દરમિયાન ગ્રાહકોને પત્ર મોકલ્યો હતો.
  • 1800 258 1700 ટોલ ફ્રી નંબર પર કોલ કરો અથવા તમારી બેંકની બ્રાન્ચમાં જાવ.
  • મેસેજ કરીને પણ નવો કોડ લઈ શકાય છે. તમારે "MIGR Last 4 digits of the old account number" લખીને મેસેજને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 8422009988 મોકલવાનો રહેશે.
  • વેબસાઈટ પર જાવ અને ક્યૂ આર કોડ સ્કેન કરો.
શું હોય છે IFSC કોડ?
  • IFSC કોડ 11 અંકોનો એક કોડ હોય છે
  • કોડનાં શરૂઆતનાં ચાર અક્ષર બેંકના નામ દર્શાવે છે.
  • ઓનલાઈન પેમેન્ટ માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે.
  • તેના દ્વારા બેંકની કોઈ પણ બ્રાંચને ટ્રેક કરી શકાય છે
  • તેને તમે બેંક એકાઉન્ટ અને ચેક બુક દ્વારા જાણ કરી શકો છો.
  • કોઈ બેંકની કોઈ એક બ્રાંચનો દરેક એકાઉન્ટનો એક જ IFSC કોડ હોય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?

મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો

હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા

Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

Embed widget