શોધખોળ કરો

આજથી દેશની બે મોટી સરકારી બેંકના નામ બદલાઈ જશે, જાણો ગ્રાહકો પર શું અસર પડશે

નવી દિલ્હીઃ 1 એપ્રિલ સોમવાર એટલે કે આજથી દેશની બે સરકારી બેંકના નામ બદલાઈ જશે. ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 1 એપ્રિલથી સાર્વજનિક ક્ષેત્રની વિજાય બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર થઈ જશે. આ મર્જર બાદ સોમવારથી આ બન્ને બેંકની શાખાઓ બેંક ઓફ બરોડાની શાખા તરીકે કામ કરશે. મર્જરની યોજના મુજબ વિજયા બેન્કના શેર ધારકોને 1000 શેર દીઠ બેન્ક ઓફ બરોડાના 402 શેર મળશે. એવી જ રીતે દેના બેન્કના શેર ધારકોને 1000 શેર દીઠ બેન્ક ઓફ બરોડાના 110 શેર મળશે. બેન્ક ઓફ બરોડાનો કુલ બિઝનેસ 14.82 લાખ કરોડનો થશે. આજથી દેશની બે મોટી સરકારી બેંકના નામ બદલાઈ જશે, જાણો ગ્રાહકો પર શું અસર પડશે વડોદરા ખાતે વડુ મથક ધરાવતી બેંક ઓફ બરોડાની કુલ શાખાઓ હવે ૯૪૯૦ થઇ જશે. મર્જર પહેલાં બેંક ઓફ બરોડાની ૫૫૦૨, વિજ્યા બેંકની ૨૧૩૦ અને દેના બેંકની ૧૮૫૬ શાખાઓ હતો. બેંક ઓફ બરોડા હવે દેશની ત્રીજી સૌથી મોટી બેંક બનશે. બેંક ઓફ બરોડાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય બેંકો હાલમાં ગ્રાહકોને સેવા રાબેતા મુજબ આપશે. બીજી તરફ છ મહિનાથી એક વર્ષ સુધીમાં કોઇ શાખાનું મર્જર કરવામાં નહીં આવે. ભવિષ્યમાં નજીકની શાખાઓને એકબીજા સાથે ભેળવી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. ભુતકાળમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભેળવી દેવામાં આવી હતી. ત્યારે આવી ઘટનાઓ બની હતી જેનું પુનરાવર્તન બેંક ઓફ બરોડામાં દેના અને વિજ્યા બેંકના મર્જરથી થઇ શકે છે. કર્મચારી સંગઠનો પણ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી

Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવનKutch Earthquake: વહેલી સવારે ધ્રુજી ગઈ ધરા,3.7ની તીવ્રતાનો અનુભવાયો આચંકોBharuch Crime: દુષ્કર્મ પીડિતા ભરુચની નિર્ભયા આઠ દિવસ બાદ હારી જિંદગીનો જંગ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ

શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?

ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?

Embed widget