શોધખોળ કરો

શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?

શિયાળામાં રૂમ હીટરનો ઉપયોગ કરવો એ સામાન્ય બાબત છે પરંતુ તે નાના બાળકો માટે જોખમી બની શકે છે

શિયાળામાં રૂમ હીટરનો ઉપયોગ કરવો એ સામાન્ય બાબત છે પરંતુ તે નાના બાળકો માટે જોખમી બની શકે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો ઠંડીથી બચવા માટે નાના બાળકો અથવા New Born Babyને રૂમ હીટર પાસે સૂવડાવી દે છે

તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે બાળકોને ઠંડી ન લાગે અને બાળકો આખી રાત શાંતિથી સૂઈ શકે. પરંતુ ક્યારેક આવું કરવાથી તમે તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકો છો. અહીં કેટલાક કારણો છે કે શા માટે રૂમ હીટરનો ઉપયોગ કરવો નાના બાળકો માટે જોખમી બની શકે છે.

આગ લાગવાનો ખતરો

રૂમ હીટર આગ લાગવવાનો ખતરો ઉભો કરી શકે છે. જે નાના બાળકો માટે જીવલેણ બની શકે છે. ઘણી વખત માતા-પિતા પોતાના બાળકોને છોડીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં શોર્ટ સર્કિટના કારણે રૂમ હીટરમાં આગ લાગી જવાનો ભય છે.

તાપમાનમાં વધારો થવાથી થઇ શકે છે નુકસાન

રૂમ હીટરમાંથી નીકળતી ગરમ હવા નાના બાળકો માટે ખતરનાક બની શકે છે, કારણ કે તે તેમના શરીરનું તાપમાન વધારી શકે છે. તેમની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં જો તમે તેને લાંબા સમય સુધી રૂમ હીટરની સામે રાખશો તો તેમને ભારે નુકસાન થઇ શકે છે

શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે

બહુ ઓછા લોકો જાણે છે કે રૂમ હીટરમાંથી ધુમાડો નીકળે છે. રૂમ હીટરમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ હોય છે. આ ધુમાડો ધીમે ધીમે બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સમસ્યા એ છે કે ક્યારેક આ ધુમાડાને કારણે ગૂંગળામણ પણ થઈ શકે છે.

આ સાવચેતી રાખો

રૂમ હીટરને સુરક્ષિત સ્થાન પર રાખો

રૂમ હીટરને એવી જગ્યાએ રાખો જ્યાં નાના બાળકો તેની નજીક ન જઈ શકે. અથવા જો ન્યૂ બોર્ન બેબી હોય તો પણ હીટરને દૂર રાખો જેથી કરીને જો હીટર પડી જાય અથવા કોઈ કારણસર તેમાં શોર્ટ સર્કિટ થાય તો તમારા બાળકને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.

તાપમાન નિયંત્રિત કરો

રૂમ હીટરના તાપમાનને નિયંત્રિત કરો જેથી તે વધુ ગરમ ન થાય. રૂમ હીટર પાસે અગ્નિશામક યંત્ર રાખો જેથી આગ લાગવાના કિસ્સામાં તેનો ઉપયોગ કરી શકાય. આ સાથે નાના બાળકોને રૂમ હીટરની નજીક ન જવા દો. આમ કરવાથી તમે તેમને સુરક્ષિત રાખી શકો છો.

શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે આટલા ફાયદા, એક દિવસમાં કેટલી ખાવી જોઇએ?

ટોપ સ્ટોરી

કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Embed widget