શોધખોળ કરો

દિવાળી પર મફત સિલિન્ડર મેળવવા માટે કરવું પડશે આ કામ, સરકાર આપી રહી છે ભેટ

Free Cylinder On Diwali: સરકારે લોકો માટે મફત ગેસ સિલિન્ડરની જાહેરાત કરી દીધી છે. દિવાળી પર કયા લોકોને મળશે આ ભેટ અને શું કરવું પડશે તેના માટે, ચાલો આપને જણાવીએ છીએ.

Free Cylinder On Diwali: દિવાળીની (Diwali 2024) તારીખ હવે ખૂબ નજીક આવી રહી છે. સમગ્ર ભારતમાં 31 ઓક્ટોબરે દિવાળીનો ખાસ તહેવાર ઉજવવામાં (Diwali Celebration) આવશે. દેશભરમાં આ દિવસની અલગ જ રોનક હોય છે. દિવાળી પર સરકાર પોતાના કર્મચારીઓને બોનસ આપે છે. ખાનગી કંપનીઓમાં પણ કામ કરતા લોકોને તે કંપનીઓ તરફથી બોનસ કે ભેટ આપવામાં આવે છે.

ત્યારે ભારતના અલગ અલગ રાજ્યોની રાજ્ય સરકારો પણ દિવાળી પર પોતાના રાજ્યના નાગરિકો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ લઈને આવે છે. ઉત્તર પ્રદેશ સરકારે પોતાના રાજ્યના નાગરિકો માટે મફત ગેસ સિલિન્ડરની (Free LPG Cylinder) જાહેરાત કરી દીધી છે. દિવાળી પર કયા લોકોને મળશે આ ભેટ અને શું કરવું પડશે તેના માટે, ચાલો આપને જણાવીએ છીએ.

ઉજ્જવલા યોજના લાભાર્થીઓને મળશે મફત સિલિન્ડર

દિવાળીની તારીખ નજીક આવી રહી છે અને ઉત્તર પ્રદેશ સરકારે નાગરિકો માટે દિવાળી ગિફ્ટની જાહેરાત કરી દીધી છે. સરકારે પ્રદેશમાં મફત સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. પરંતુ આનો લાભ માત્ર ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ જ લઈ શકશે. સરકાર 31 ઓક્ટોબરથી ઉજ્જવલા યોજના હેઠળ લાભ લઈ રહેલી મહિલાઓને મફત સિલિન્ડર આપવાનું શરૂ કરી દેશે.

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સરકારની જાહેરાત બાદ આંધ્ર પ્રદેશ સરકાર અને ઉત્તરાખંડ સરકારે પણ ઉજ્જવલા યોજના હેઠળ લાભ લઈ રહેલા લાભાર્થીઓ માટે દિવાળી પહેલાં મફત સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને આંધ્ર પ્રદેશમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે દિવાળી ગિફ્ટની વ્યવસ્થા થઈ ગઈ છે.

દિવાળી પર સરકારની મફત સિલિન્ડરની ભેટ જો કોઈ લેવા માંગતું હોય તો તેણે ઉજ્જવલા યોજનામાં નોંધાયેલા હોવું જરૂરી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં અરજી કરવા માટે સરકારે કેટલીક પાત્રતાઓ નક્કી કરી છે. પાત્રતા પૂરી કરતી મહિલાઓ યોજનામાં અરજી આપવા માટે પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને અરજી આપી શકે છે. તો આ સાથે જ પોતાના નજીકના એલપીજી ડિસ્ટ્રિબ્યુટર પાસે જઈને પણ યોજના માટે અરજી આપી શકાય છે.

આ પણ વાંચોઃ

Stock Market Today: રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Embed widget