શોધખોળ કરો

Gold Silver Rate Today: સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો કેટલું સસ્તું થયું સોનું

અમેરિકામાં સોનાનું 4.97 ડોલરના ઘટાડા સાથે 1802.52 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

નવી દિલ્હીઃ આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર સોનાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. સેનાનો ઓગસ્ટ વાયદો 45 રૂપિયાના ઘટાડા સાથે 47589 રૂપિયાની સપાટી પર ટ્રેડ થઈ ર્હયો છે. જ્યારે ચાંદીનો સપ્ટેમ્બર વાયદો 48 રૂપિયાની તેજી સાથે 67422 રૂપિયાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ

વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનાનું 4.97 ડોલરના ઘટાડા સાથે 1802.52 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 0.08 ડોલરના ઘટાડા સાથે 25.34 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

અમદાવાદ માં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 47080, 24ct Gold : Rs. 49080, Silver Price : Rs. 67400

બંગલુરુમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44540, 24ct Gold : Rs. 48590, Silver Price : Rs. 67400

ભુવનેશ્વરમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46770, 24ct Gold : Rs. 49000, Silver Price : Rs. 67400

ચંદીગઢમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46340, 24ct Gold : Rs. 49340, Silver Price : Rs. 67400

ચેન્નઈમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44990, 24ct Gold : Rs. 49000, Silver Price : Rs. 71600

કોયમ્બતૂરમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44990, 24ct Gold : Rs. 49000, Silver Price : Rs. 71600

દીલ્હીમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46690, 24ct Gold : Rs. 50940, Silver Price : Rs. 67400

હૈદ્રાબાદમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44540, 24ct Gold : Rs. 48590, Silver Price : Rs. 71600

જયપુરમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46590, 24ct Gold : Rs. 48990, Silver Price : Rs. 67400

કોચ્ચિમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44540, 24ct Gold : Rs. 48590, Silver Price : Rs. 67400

કોલકાતામાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 47040, 24ct Gold : Rs. 49740, Silver Price : Rs. 67400

લખનઉમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46690, 24ct Gold : Rs. 50930, Silver Price : Rs. 67400

મદુરૈમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44990, 24ct Gold : Rs. 49000, Silver Price : Rs. 71600

મેંગલુરુમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44540, 24ct Gold : Rs. 48590, Silver Price : Rs. 67400

મુંબઈમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46890, 24ct Gold : Rs. 47890, Silver Price : Rs. 67400

મૈસૂરમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44540, 24ct Gold : Rs. 48590, Silver Price : Rs. 67400

નાગપુરમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46900, 24ct Gold : Rs. 47900, Silver Price : Rs. 67400

નાસિકમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 47000, 24ct Gold : Rs. 48990, Silver Price : Rs. 67400

પટનામાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46440, 24ct Gold : Rs. 50660, Silver Price : Rs. 67400

પુણેમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 45940, 24ct Gold : Rs. 49190, Silver Price : Rs. 67400

સુરતમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 47080, 24ct Gold : Rs. 49080, Silver Price : Rs. 67400

વડોદરામાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 46350, 24ct Gold : Rs. 47780, Silver Price : Rs. 67400

વિજયવાડામાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44540, 24ct Gold : Rs. 48590, Silver Price : Rs. 71600

વિશાખાપટ્ટનમમાં આજે સવારે સોના અને ચાંદીના ભાવ

22ct Gold : Rs. 44540, 24ct Gold : Rs. 48590, Silver Price : Rs. 71600

નોંધઃ અહીં સોનાના 22 કેરેટ અને 24 કેરેટના ભાવ પ્રતિ દસ ગ્રામ અને ચાંદીના ભાવ પ્રતિ કિલો પ્રમાણે છે. સોનાના ભાવમાં રાજ્યો પ્રમાણે ભાવફેર જે તે રાજ્યના ટેક્સ પ્રમાણે હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ

જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો

Champions Trophy 2025: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં તૂટ્યો રેકોર્ડ, જિયો હોટસ્ટાર પર 66.9 કરોડથી વધુ લોકોએ જોઇ લાઇવ મેચ

ABP Premium

વિડિઓઝ

Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp AsmitaJunagadh:મનપાના મેયર અને 65 પાલિકાના પ્રમુખોના નામની થશે જાહેરાત | Abp AsmitaGyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp AsmitaChina Action On USA: અમેરિકાને ચીનનો જડબાતોડ જવાબ, અમેરિકાની પ્રોડક્ટ પર લાગૂ કર્યો 10થી 15 ટકા ટેરિફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, બે એપ્રિલથી લાગુ કરશે રેસિપ્રોકલ ટેરિફ
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
જૂનાગઢના મેયર, 65 પાલિકાના પ્રમુખોના નામની આજે થશે જાહેરાત
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પાસેથી છીનવી ખુશી, 1000 કરોડનો ખર્ચ કરવાનો ના થયો ફાયદો
Champions Trophy 2025: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં તૂટ્યો રેકોર્ડ, જિયો હોટસ્ટાર પર 66.9 કરોડથી વધુ લોકોએ જોઇ લાઇવ મેચ
Champions Trophy 2025: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં તૂટ્યો રેકોર્ડ, જિયો હોટસ્ટાર પર 66.9 કરોડથી વધુ લોકોએ જોઇ લાઇવ મેચ
EPFO થી લઇને ITR સુધી... ફટાફટ કરી લો આ ત્રણ કામ, જલદી સમાપ્ત થશે ડેડલાઇન

IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો

India vs Australia Semi-Final: ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પર શું બોલ્યા પાકિસ્તાની, વીડિયો થયો વાયરલ

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આપ્યા અભિનંદન

Embed widget