શોધખોળ કરો

શું તમારું Driving License એક્સપાયર થઈ ગયું છે ? તો આ તારીખ સુધીમાં કરાવી લો અપડેટ, નહીં ભરવો પડશે દંડ

આ પહેલા મોટર વ્હિકીલ એક્ટ, 1988 અને કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમ સંબંધિત દસ્તાવેજની વેલિડિટી ઘણી વખત વધારવામાં આવી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાકતા સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving License), વાહનોનું રજિસ્ટ્રેશન (RC) અને પરમિટ જેવા મોટર વાહન દસ્તાવેજોની વેલિડિટી 30 જૂન 2021 સુધી વધારી દીધી છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને નેશનલ હાઈસે મંત્રાલયે રાજ્યોને મોકલેલ એક લેટરમાં કહ્યું છે કે, તે ફિટનેસ, પરમિટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, નોંધી અને અન્ય દસ્તાવેજોની વેલિડિટી વધારી રહ્યા છે જેનું લોકડાઉને કારણે વિસ્તરણ નથી થઈ શક્યું અને જેની વેલિડિટી એક ફેબ્રુઆરી 2020એ ખત્મ થઈ ગઈ હોય અથવા 31 માર્ચ 2020 સુધીમાં ખત્મ થવાની હોય.

વેલિડિટી અનેક વખત વધારવામાં આવી

આ પહેલા મોટર વ્હિકીલ એક્ટ, 1988 અને કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમ સંબંધિત દસ્તાવેજની વેલિડિટી ઘણી વખત વધારવામાં આવી છે. મંત્રાલયે રાજ્યોને કહ્યું કે, એ સલાહ આપવામાં આવે છે કે, 1લી ફેબ્રુઆરીએ એક્સપાર થઈ ગયેલા દસ્તાવેજોની વેલિડિટી 30 જૂન, 2021 સુધી માન્ય ગણવામાં આવી શકે છે.

જ્યારે આગળ કહેવામાં આવ્યું છે કે, સંબંધિત અધિકારીઓને સલાહ આપવામાં આવે ચે કે તેઓ દસ્તાવેજોને 30 જૂન 2021 સુધી માન્ય ગણે. એવામાં હવે 30 જૂન 2021 સુધી કોઈ દંડ નહીં ભરવો પડે. જોકે આ વેલિડિટીને જો આગળ વધારવામાં ન આવે તો 30 જૂન 2021 બાદથી તેને એક્સપાયર દસ્તાવેજ ગણીને દંડ લાગી શકે છે.

IN PICS: 1300 ફુટ લાંબુ કાર્ગો જહાજ નમી જતાં વિશ્વનો સૌથી મોટો શિપ ટ્રાફિક જામ લાગ્યો

જો આ કામ નહીં કરો તો 1 એપ્રિલથી તમારું PAN કાર્ડ બંધ થઈ જશે ! 1000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે !

Gold Price: આગામી સમયમાં 50 હજાર રૂપિયાને પાર થશે સોનાના ભાવ, જાણો શું છે કારણ

નોકરીયાત વર્ગ માટે ખુશખબરઃ PFની જેમ જ હવે નોકરી બદલવા પર ગ્રેચ્યુટી પણ થઈ શકશે ટ્રાન્સફર

31 માર્ચ પહેલા Pan Card અને Aadhar Card લિંક કરાવી લોત નહીં તો ફી ભરવા માટે તૈયાર રહો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

Embed widget