શોધખોળ કરો

GST Collection સપ્ટેમ્બરમાં 10 ટકા વધ્યું, ચોથી વખત 1.60 લાખ કરોડનો આંકડો પાર કર્યો

GST Collection સપ્ટેમ્બરમાં 10 ટકા વધ્યું, ચોથી વખત 1.60 લાખ કરોડનો આંકડો પાર કર્યો

GST collection september  2023 : સપ્ટેમ્બરમાં GST કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. તે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચોથી વખત રૂ. 1.6 લાખ કરોડના આંકડાને વટાવી ગયો છે.  દેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવક (GST Collection) માં વાર્ષિક આધારે  મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.62 લાખ કરોડને આંબી ગયો હતો. જે  એક વર્ષ પહેલાની તુલનાએ 10.2 ટકા વધુ છે.   મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આજે જીએસટી કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે. 

સરકાર દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર સપ્ટેમ્બર 2023માં કુલ GST આવક 1.62 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. ગયા મહિને ઓગસ્ટમાં કુલ GST આવક 1,62,712 કરોડ રૂપિયા હતી.

જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 29,818 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 37,657 કરોડ, ઇન્ટીગ્રેટેડ જીએસટી રૂ. 83,623 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 41,145 કરોડ સહિત) અને સેસ રૂ. 11,613 કરોડ (સામાનની આયાત પર એકત્રિત કરાયેલ રૂ. 881 કરોડ સહિત) હતો. સપ્ટેમ્બરમાં GST કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. તે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચોથી વખત રૂ. 1.6 લાખ કરોડના આંકડાને વટાવી ગયો છે.  

નાણા મંત્રાલયનું નિવેદન 

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2023ની આવક ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 1.47 લાખ કરોડની GST આવક કરતાં 10 ટકા વધુ હતી. નાણાકીય વર્ષ 2023-24માં સપ્ટેમ્બર દરમિયાન, ઘરેલુ વ્યવહારોમાંથી (સેવાઓની આયાત સહિત) આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થયેલી આવક કરતાં 14 ટકા વધુ છે. આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડને વટાવી ગયું છે.  

ચોથી વખત GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડના આંકડાને પાર

સરકારી આંકડામાંથી મળેલી માહિતી અનુસાર, સરકારે ગત વર્ષે  સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શન મારફતે 1.47 લાખ કરોડ રૂપિયાની આવક કરી હતી.  જૂન ત્રિમાસિક દરમિયાન મહેસૂલી આવકમાં 14%થી વધુની વૃદ્ધિ થઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2023ની આવક ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 1.47 લાખ કરોડની GST આવક કરતાં 10 ટકા વધુ હતી. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર
LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો
LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો
Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?
Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
Embed widget