શોધખોળ કરો

Costly Loan: RBIના રેપો રેટમાં વધારા બાદ આ બે બેન્કોએ લોન કરી મોંઘી, ગ્રાહકો પર વધશે EMIનો બોજ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ  (Reserve Bank of India) 5 ઓગસ્ટના રોજ સમીક્ષા બેઠકમાં ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો છે

ICICI Bank PNB Loan Costly: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ  (Reserve Bank of India) 5 ઓગસ્ટના રોજ સમીક્ષા બેઠકમાં ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. સેન્ટ્રલ બેંકે 0.50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે હવે તમામ બેંકોની લોન વધુ મોંઘી થશે. હાલમાં રેપો રેટ 5.40% છે. RBIની જાહેરાત બાદ બે મોટી બેંકોએ તેમની લોન મોંઘી કરવાનો નિર્ણય લીધો છે.

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંકો ICICI બેંક અને પંજાબ નેશનલ બેંકે તેમના લોનના દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ICICI બેન્કે તેના એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ દરો 5 ઓગસ્ટ 2022થી અમલમાં આવ્યા છે. દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંકના I-EBLR વધારવાના નિર્ણય પછી તે 9.10% થઈ ગઈ છે. PNB એ તેના RBI-સંબંધિત લોન RLLR (રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ) વધારવાનો નિર્ણય કર્યો છે. તે 7.40% થી વધીને 7.90% થયો છે. આ નવા દરો 8 ઓગસ્ટ 2022થી લાગુ થશે.

એક્સટર્નલ બેન્ચમાર્ક શું છે?

વર્ષ 2019 માં કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંકે નિર્ણય લીધો હતો કે કોઈપણ પ્રકારની પર્સનલ લોન અને રિટેલ લોનને રેપો રેટ સાથે જોડવામાં આવશે. એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ એ કોઈપણ લોન પર લેવામાં આવતો સૌથી ઓછો વ્યાજ દર છે. હાલમાં બેંકોમાં ત્રણ પ્રકારના એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ ચાલી રહ્યા છે. આમાં MCLR, RLLR અને EBLR દરોનો સમાવેશ થાય છે.

રેપો રેટ 94 દિવસમાં 3 વખત વધ્યો

વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈએ 94 દિવસમાં કુલ રેપો રેટમાં 3 વખત વધારો કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બે હપ્તામાં 0.90 બેસિસ પોઈન્ટનો વધારો નોંધવામાં આવ્યો છે. હાલમાં RBI કુલ રેપો રેટ 5.40 ટકા ઓફર કરી રહી છે. દેશમાં વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે આરબીઆઈ રેપો રેટમાં સતત વધારો કરી રહી છે.

ટોપ સ્ટોરી

બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
બેન્ક FD ભૂલી જાઓ! પોસ્ટ ઓફિસની આ સ્કીમથી સતત 5 વર્ષ સુધી દર મહિને મેળવો 9250 રૂપિયા
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
8th Pay Commission: આઠમું પગારપંચ લાગુ થાય તે પહેલા નિવૃત થઈ જાવ તો? જાણો એરિયર-પેન્શનનો નિયમ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget