શોધખોળ કરો

આ રાજ્યના લોકોને મોટી રાહત! CNG ના ભાવ 6 રૂપિયા તો PNG ના ભાવમાં 3.50 રૂપિયાનો ઘટાડો થયો

કેન્દ્ર સરકારે એક દિવસ પહેલા જ કુદરતી ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કર્યો છે.

નવી દિલ્હી: નવા નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ CNG-PNG ગ્રાહકો માટે રાહતનો વરસાદ લઈને આવ્યો છે. 1 એપ્રિલથી જ્યાં CNGના ભાવમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યાં PNGની કિંમતમાં 3.50નો ઘટાડો થયો છે. જોકે આ ઘટાડાનો લાભ માત્ર મહારાષ્ટ્રના લોકોને મળશે.

વાસ્તવમાં, મહારાષ્ટ્ર સરકારે CNG અને PNG પર વેટ ઘટાડીને 3 ટકા કરી દીધો છે, ત્યારબાદ બંને ઇંધણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મુંબઈમાં ગેસ સપ્લાય કરતી કંપની મહાનગર ગેસ લિમિટેડે સીએનજીની છૂટક કિંમતમાં પ્રતિ લિટર 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત, પાઇપ દ્વારા ઘરોમાં સપ્લાય કરવામાં આવતા એલપીજી (PNG)ના દરમાં પણ 3.50 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો થયો છે. શુક્રવારથી જ નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે.

વેટમાં મોટો કાપ

મહાનગર ગેસ લિમિટેડે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે 1 એપ્રિલથી કુદરતી ગેસ પરના વેટમાં મોટો ઘટાડો કર્યો છે. તેના પરનો વેટ હવે 13.5 ટકાથી ઘટાડીને 3 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે તેમાં 10 ટકાનો ઘટાડો થયો છે. આ નિર્ણય સાથે, મુંબઈ અને તેની આસપાસના શહેરોમાં સીએનજીની છૂટક કિંમત વધીને રૂ. 60 પ્રતિ કિલો અને સ્થાનિક પીએનજીની કિંમત રૂ. 36 પ્રતિ ઘન મીટર થઈ ગઈ છે. સીએનજીના ભાવમાં હવે પ્રતિ કિલો 5.75 રૂપિયાનો ઘટાડો થયો છે.

નેચરલ ગેસના ભાવ બમણા થઈ ગયા છે

કેન્દ્ર સરકારે એક દિવસ પહેલા જ કુદરતી ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કર્યો છે. નવી કિંમતો 6 મહિના માટે લાગુ છે. ONGC અને ઓઈલ ઈન્ડિયા જેવી કંપનીઓએ કુદરતી ગેસની કિંમત $2.90 પ્રતિ mmBtu થી વધારીને $6.10 પ્રતિ mmBtu કરી છે. વૈશ્વિક બજારમાં કિંમતોમાં વધારો કર્યા બાદ કંપનીઓએ આ વધારો કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

Embed widget