શોધખોળ કરો

Top Billionaires: મુકેશ અંબાણીને પાછળ છોડી ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ

ફેસબુકના માર્ક ઝુકરબર્ગને સૌથી વધુ નુકસાન થયું છે. કંપનીના શેરમાં ગુરુવારે 26 ટકાનો ઘટાડો નોંધાતા ઝુકરબર્ગની સંપત્તિમાં 29.7 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો.

Forbes Real Time Billionaires List: દુનિયાભરમાં શેર બજારમા ભારે ઘટાડા બાદ ટોચના ઉદ્યોગપતિઓની સંપત્તિ પર અસર થઇ છે. અબજોપતિની રેન્કિંગમાં મોટા ફેરફાર થયા છે. આ વચ્ચે અદાણી જૂથના ગૌતમ અદાણી હવે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. હવે ગૌતમ અદાણી દુનિયાના 10 ટોચના અમીર વ્યક્તિઓમાંથી એક બની ગયા છે.

Forbesની રિયલ ટાઇમ લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણી એન્ડ ફેમિલી હાલમાં 90 બિલિયન ડોલરની સંપત્તિ સાથે 10મા ક્રમે પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિ 672 મિલિયન ડોલર ઓછી થઇ છે પરંતુ ટોચના અન્ય અબજોપતિઓને વધુ નુકસાન થયું છે. લાંબા સમયથી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ રહેલા મુકેશ અંબાણીની સંપત્તિ છેલ્લા એક દિવસમાં 2.2 બિલિયન ડોલર ઓછી થઇ ગઇ છે.  જેનાથી તેમની કુલ સંપત્તિ 89 બિલિયન ડોલર થઇ ગઇ છે. મુકેશ અંબાણી હવે ગ્લોબલી 11મા સ્થાન પર અને ભારત અને એશિયામાં બીજા સ્થાન પર પહોંચી ગયા છે.

ફેસબુકના માર્ક ઝુકરબર્ગને સૌથી વધુ નુકસાન થયું છે. કંપનીના શેરમાં ગુરુવારે 26 ટકાનો ઘટાડો નોંધાતા ઝુકરબર્ગની સંપત્તિમાં 29.7 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. આ રીતે તેમની કુલ સંપત્તિ ઘટીને 84,8 બિલિયન ડોલર થઇ ગઇ છે. હવે માર્ક ઝુકરબર્ગ અદાણી અને અંબાણી બાદ 12મા સ્થાન પર પહોંચી ગયા છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને પણ નુકસાન થયું છે. છેલ્લા એક દિવસમાં મસ્કના નેટવર્થમાં 3.3 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જોકે તેમ છતાં મસ્ક 232.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે.

Mark Zuckerberg થી પણ અમીર બન્યા મુકેશ અંબાણી અને Gautam Adani, જાણો ગઈકાલે શું થયું કે ફેસબુકના સ્થાપક પાછળ રહી ગયા

ગુજરાતમાં કોરોના મૃત્યુને લઈ મોટો ખુલાસોઃ કોરોના મૃત્યુ સહાય માટે 1,02,230 અરજીઓ આવી, 87,045 અરજીઓ મંજુર

Omicronvનો નવો સ્ટ્રેન BA.2 વધારી રહ્યો છે ટેન્શન, લોકો માટે આ રીતે બની શકે છે ઘાતક, જાણો વિગતે

MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget