શોધખોળ કરો

અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલીને પગલે શેર બજારમાં કડાકો, રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા? આંકડો જાણીને ચોંકી જશો

શેરબજારમાં ઘટાડાના કારણે એક દિવસમાં રોકાણકારોને લગભગ 3 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીના કારણે શેર માર્કેટમાં કડાકો થયો હતો.

નવી દિલ્હી: અઠવાડિયાના પહેલા જ દિવસે બજાર માટે મોટો નુકસાનકારક સાબિત થયો છે. બજારમાં ચારેબાજુ વેચવાલીના કારણે સેન્સેક્સ 788 પોઈન્ટ તુટી 40,676.33ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 234 પોઈન્ટ ઘટીને 11,993ના સ્તરે બંધ થયો હતો. શેરબજારમાં ઘટાડાના કારણે એક દિવસમાં રોકાણકારોને લગભગ 3 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. નોંધનીય છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીના કારણે શેર માર્કેટમાં કડાકો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અનિશ્ચિતતાના માહોલમાં બજારમાં ભારે ગિરાવટ જોવા મળી હતી. બજારમાં ઘટાડાથી રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. 3 જાન્યુઆરી 2020ના રોજ બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ 1,56,87,770.65 કરોડ રૂપિયા હતી. જે આજે 2,99,790.37 કરોડ રૂપિયા ઘટીને 1,53,87,980.28 કરોડ રૂપિયા રહી હતી. અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલીને પગલે શેર બજારમાં કડાકો, રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા? આંકડો જાણીને ચોંકી જશો દિલ્હીમાં સોનાના ભાવા 10 ગ્રામ દીઠ રૂપિયા 680 વધી 41,970 પહોંચી ગયો છે. ત્યારે ચાંદી પણ કીલો દીઠ 1,000 વધી રૂપિયા 49,500 થઈ ગઈ છે. આ સાથે સોના-ચાંદીમાં કામકાજના ચોથા દિવસે ભાવ ચમક જોવા મળી હતી. અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલીને પગલે શેર બજારમાં કડાકો, રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા? આંકડો જાણીને ચોંકી જશો આ સાથે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂપિયા 1,620 અને ચાંદીમાં રૂપિયા 1,850 વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 1.4 ટકા ઉછળી ઔંસ દીઠ 1,573.14 પર પહોંચ્યા છે, જે 1મી એપ્રિલ, 2013 એટલે કે લગભગ સાત વર્ષની ઉંચી સપાટી પર છે. અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલીને પગલે શેર બજારમાં કડાકો, રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા? આંકડો જાણીને ચોંકી જશો અમદાવાદમાં સોનાના રૂપિયા 42,100 રહ્યા છે જે અગાઉ એટલે કે શુક્રવારે બંધ ભાવની તુલનામાં લગભગ રૂપિયા 800નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી કીલોના ભાવ રૂપિયા 49,442 રહ્યા છે. દિલ્હીમાં સોનાના ભાવ રૂપિયા 680 વધી રપિયા 41,970 થયા છે જ્યારે આઠ ગ્રામની ગિનીના ભાવ રૂા.400 વધી રૂા.31,300 થયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કારને ટ્રેલરે મારી ટક્કર, SMC PSI નું મોત, તપાસ શરૂ

'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કારને ટ્રેલરે મારી ટક્કર, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કારને ટ્રેલરે મારી ટક્કર, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Railway Jobs: રેલવેમાં બહાર પડી ગૃપ ડીની ભરતીઓ, મળશે તગડો પગાર... વાંચો શું હોવી જોઇએ લાયકાત

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ

Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી

Embed widget