શોધખોળ કરો

Infosys Share Buyback: ઈન્ફોસિસનો શેર આપી રહ્યો છે ટૂંકા ગાળામાં 30 ટકા કમાણીની તક, જાણો કઈ રીતે

ઈન્ફોસિસના શેરધારકો માટે સારા સમાચાર છે. ઈન્ફોસિસના રોકાણકારો તેમના શેર ઊંચા ભાવે વેચીને મોટી કમાણી કરી શકે છે.

Infosys Share Buyback: ઈન્ફોસિસના શેરધારકો માટે સારા સમાચાર છે. ઈન્ફોસિસના રોકાણકારો તેમના શેર ઊંચા ભાવે વેચીને મોટી કમાણી કરી શકે છે. આ એ રીતે શક્ય બનશે કે,  ઈન્ફોસિસના બોર્ડે શેર બાયબેક પર પોતાની મહોર લગાવી દીધી છે. કંપની રોકાણકારો પાસેથી રૂ. 9,300 કરોડના શેર બાયબેક કરશે. કંપની ટૂંક સમયમાં શેર બાયબેક સંબંધિત રેકોર્ડ ડેટ જાહેર કરશે.

રૂ. 1850 પર શેર બાયબેકઃ

ઈન્ફોસિસે શેરધારકો પાસેથી શેર બાયબેક કરવા માટે 1850 રૂપિયાની ફ્લોર પ્રાઇસ નક્કી કરી છે. એટલે કે ગુરુવારે કંપની શેરની બંધ કિંમત કરતાં 30 ટકા વધુ ભાવે શેર બાયબેક કરશે. આનો અર્થ એ છે કે ઇન્ફોસિસના રોકાણકારો સીધો 30 ટકાનો નફો કરી શકે છે. કંપની બાયબેક માટેની રેકોર્ડ તારીખ પછીથી અલગથી જાહેર કરશે.

બીજા ક્વાર્ટરમાં 6021 કરોડનો નફો

આ સાથે, ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ રૂ. 6021 કરોડનો નફો કર્યો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.1 ટકા વધુ છે. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 5421 કરોડ રૂપિયા હતો. આ નાણાકીય વર્ષમાં તેની કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 36,538 કરોડ રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 23.4 ટકા વધુ છે. ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 29,602 કરોડ હતી.

રૂ. 16.50નું વચગાળાનું ડિવિડન્ડ
ઈન્ફોસિસના બોર્ડે તેના શેરધારકોને રૂ. 16.50ના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપની શેરધારકોને વચગાળાના ડિવિડન્ડ તરીકે રૂ. 6940 કરોડ ચૂકવશે.

2021માં પણ બાયબેક કર્યું હતું
ઈન્ફોસિસે સપ્ટેમ્બર 2021માં પણ શેર બાયબેક કર્યું હતું. ત્યારબાદ કંપનીએ ઓપન માર્કેટમાંથી રૂ. 9200 કરોડના શેર બાયબેક કર્યા હતા. અગાઉ કંપનીએ ઓપન માર્કેટમાંથી શેર ખરીદ્યા હતા.

9 મહિનામાં શેર 27% ઘટ્યા
છેલ્લા એક વર્ષમાં ઈન્ફોસિસના શેરની મૂવમેન્ટ પર નજર કરીએ તો તેણે રોકાણકારોને નિરાશ કર્યા છે. 17 જાન્યુઆરી, 2022ના રોજ ઈન્ફોસિસનો શેર રૂ.1938 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સ્તરોથી સ્ટોક લગભગ 27 ટકા ઘટ્યો છે.

આ પણ વાંચો...

Stock Market Closing: આજે ફરી શેરબજારમાં મંદીનો માહોલ, વિવિધ કંપનીઓની માર્કેટ કેપમાં કુલ 2 લાખ કરોડનું ધોવાણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Embed widget