શોધખોળ કરો

PAN Card: મોબાઇલ નંબરની મદદથી માત્ર 10 મિનિટમાં બનવો PAN Card, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

PAN Card News: જો તમે બે પાનાનું એપ્લિકેશન ફોર્મ ભરવા ન માંગતા હોવ અને થોડા દિવસો રાહ જોવાનું ટાળવા માંગતા હોવ તો તમે તમારા મોબાઈલ નંબરની મદદથી સરળતાથી પાન કાર્ડ બનાવી શકો છો.

PAN Card Update: આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે PAN કાર્ડ. તેના ઉપયોગથી તમે લગભગ દરેક મહત્વપૂર્ણ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. બેંક, હોસ્પિટલ, શાળા, કોલેજ વગેરે દરેક જગ્યાએ તેની જરૂર છે. જો તમે બે પાનાનું એપ્લિકેશન ફોર્મ ભરવા ન માંગતા હોવ અને થોડા દિવસો રાહ જોવાનું ટાળવા માંગતા હોવ તો તમે તમારા મોબાઈલ નંબરની મદદથી સરળતાથી પાન કાર્ડ બનાવી શકો છો.  

આવકવેરા વિભાગે મોબાઈલ નંબરની મદદથી ઈન્સ્ટન્ટ PANની સુવિધા શરૂ કરી છે. તો ચાલો જાણીએ કે મોબાઈલ નંબર (PAN Card Through Mobile Number)) ની મદદથી તમે ઈન્સ્ટન્ટ ઈ-પાન કાર્ડ એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરી શકો છો. તો ચાલો જાણીએ તે સરળ સ્ટેપ્સ વિશે-

આ સરળ પગલાંથી બનાવો પાન કાર્ડ

  • Instant e-PAN બનાવવા માટે, સૌપ્રથમ  'Instant PAN through Aadhaar'  વિભાગ પર ક્લિક કરો.
  • આ પછી, તમારી સામે 'Get New PAN'ના વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી તમારો આધાર કાર્ડ નંબર નાખો. તે પછી કેપ્ચા દાખલ કરો.
  • ત્યારબાદ તમારા લિંક કરેલા મોબાઈલ નંબરની મદદથી OTP જનરેટ થશે.
  • આ પછી, પાન કાર્ડ એપ્લિકેશનમાં ઈમેલ આઈડીનો વિકલ્પ ભરો.
  • આ પછી આધાર નંબર અને મોબાઇલ નંબર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) સાથે  ઇ-કેવાયસી શેર કરવામાં આવશે.
  • આ પછી તમારો PAN નંબર જનરેટ થશે.
  • આ પછી તમે ચેક સ્ટેટસ/ડાઉનલોડ પેન પર જાઓ અને આધાર નંબર સબમિટ કરો.
  • આ પછી તમારા PAN ની PDF મેઇલ આઈડી દ્વારા ડાઉનલોડ થશે.

લેમિનેટેડ પાન કાર્ડ માટે કેટલો થશે ખર્ચ

આ સાથે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ની સમગ્ર પ્રક્રિયાને પેપરલેસ કરી દેવામાં આવી છે. તમે મોબાઇલ નંબર અને આધાર કાર્ડ દ્વારા 10 મિનિટમાં પીડીએફ ફોર્મેટમાં PAN ડાઉનલોડ કરી શકો છો. તમે 50 રૂપિયા ચૂકવીને લેમિનેટેડ પાન કાર્ડ પણ મેળવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર

ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

Embed widget