શોધખોળ કરો

KRN Heat Exchanger Listing: KRN Heat Exchangerની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોના પૈસા થયા ડબલ

KRN Heat Exchanger Listing: KRN હીટ એક્સ્ચેન્જર અને રેફ્રિજરેટરના શેર આજે BSE અને NSE પર લિસ્ટ થયા છે

KRN Heat Exchanger Listing: KRN હીટ એક્સ્ચેન્જર અને રેફ્રિજરેટરના શેર આજે BSE અને NSE પર લિસ્ટ થયા છે અને તેમના રોકાણકારોને બમણા કરતાં વધુ નફો આપ્યો છે. શેરબજારમાં KRN હીટ એક્સ્ચેન્જર BSE પર 470 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ છે અને આ IPO 100 ટકાથી વધુ એટલે કે બમણા ભાવે લિસ્ટિંગ થયું છે. તેના IPOમાં શેરની કિંમત શેર દીઠ 220 રૂપિયા હતી અને GMPથી એક શાનદાર લિસ્ટિંગની આગાહી કરવામાં આવી હતી.

NSE પર KRN હીટ એક્સ્ચેન્જરનું લિસ્ટિંગ કેવું રહ્યું

KRN હીટ એક્સ્ચેન્જરને NSE પર શેર દીઠ 480 રૂપિયાના ભાવે લિસ્ટ કરવામાં આવ્યું છે. બંને એક્સચેન્જો પર તેનું બમ્પર લિસ્ટિંગ થયું છે. લિસ્ટિંગ સમયે તેના અધિકારીઓ પણ સ્ટોક એક્સચેન્જમાં હાજર હતા.

દરેક લોટ પર રોકાણકારોને કેટલો નફો મળ્યો?

જો આપણે 65 શેરના એક લોટ પર BSE અને NSE પર અલગ-અલગ નફો જોઈએ તો BSE પરનો નફો પ્રતિ લોટ 16250 રૂપિયા છે. આ સિવાય રોકાણકારોને NSE પર પ્રતિ લોટ 16900 રૂપિયાનો નફો થયો છે.

IPO ની કિંમત 220 રૂપિયા પર કેટલો મોટો નફો થયો

IPOમાં KRN હીટ એક્સ્ચેન્જર શેરની ઇશ્યૂ કિંમત 220 રૂપિયા પ્રતિ શેર હતી અને તેના લિસ્ટિંગ પર રોકાણકારોને શેર દીઠ  250 અને 260 રૂપિયાનો નફો લિસ્ટ થતાંની સાથે જ મળ્યો હતો. BSE પર 470 રૂપિયા (રૂ. 470-220 = 250 રૂપિયા) પર લિસ્ટિંગ અને એનએસઇ પર (480-220 રૂપિયા = 260 રૂપિયા) પર લિસ્ટિંગને કારણે મોટો નફો થયો છે.                                                 

KRN IPO સબ્સ્ક્રિપ્શન

KRN IPOનું સબ્સ્ક્રિપ્શન 213.41 ગણું પહોંચીને બંધ થયું હતું અને તેના બમ્પર સબ્સ્ક્રિપ્શન અને હાઇ GMPને કારણે તેના ધમાકેદાર લિસ્ટિંગના સંકેતો પહેલાથી જ હતા. ગ્રે માર્કેટમાં તેનું છેલ્લું પ્રીમિયમ (GMP) 230 રૂપિયાના ભાવે ચાલી રહ્યું હતું, ત્યાર બાદ તેનું લિસ્ટિંગ 450 રૂપિયા પ્રતિ શેર થવાની ધારણા હતી. જોકે, વાસ્તવિક લિસ્ટિંગે રોકાણકારોની અપેક્ષા કરતાં વધુ નફો મેળવ્યો છે.              

Stock Market Today: ઇરાન-ઇઝરાયલ યુદ્ધની અસર, 1200 પોઇન્ટના ઘટાડા સાથે ઓપન થયું બજાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
પોસ્ટ ઓફિસના PPF, SSY અને SCSS ખાતા હવે બંધ કર્યા વિના સીધા બેંકમાં ટ્રાન્સફર કરો, જાણો પ્રોસેસ
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget