શોધખોળ કરો

LPG Cylinder: ગેસ સિલિન્ડરને લઈને સરકારે કર્યો મોટો ફેરફાર, દેશના કરોડો લોકોને મળશે ફાયદો

કેન્દ્ર સરકાર ગેસ સિલિન્ડરનું વજન ઘટાડવાની યોજના બનાવી રહી છે. મહિલાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકાર સિલિન્ડરનું વજન ઘટાડવાની યોજના બનાવી રહી છે.

LPG Gas Cylinder:  કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતોને લઈને મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર ગેસ સિલિન્ડરનું વજન ઘટાડવાની યોજના બનાવી રહી છે.  મહિલાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકાર સિલિન્ડરનું વજન ઘટાડવાની યોજના બનાવી રહી છે.

હાલમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરનું કારણ 14.2 કિલો છે, જેના કારણે તેના પરિવહનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  આને ધ્યાનમાં રાખીને સરકાર વજન ઘટાડવાની યોજના બનાવી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી થોડા દિવસ પહેલા રાજ્યસભામાં આપી હતી. અગાઉ એક સભ્યએ સિલિન્ડર ભારે હોવાના કારણે મહિલાઓને પડતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.

આના જવાબમાં પુરીએ કહ્યું, "અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓ સિલિન્ડરનું ભારે વજન જાતે જ ઉઠાવે અને તેનું વજન ઘટાડવાનો વિચાર છે." અમે એક રસ્તો શોધીશું, પછી ભલે તે 14.2 કિલો વજનને 5 કિલો સુધી ઘટાડવાનો હોય કે અન્ય કોઈ રીતે... અમે તે કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ સિવાય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સમગ્ર દેશમાં ઉજ્જવલા 2.0 અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ 8.8 કરોડ એલપીજી કનેક્શન જારી કર્યા છે. તેમણે કહ્યું કે PMUY યોજના 1 મે, 2016 ના રોજ દેશભરમાં ગરીબ પરિવારોની પુખ્ત મહિલા સભ્યોના નામ પર કોલેટરલ વિના આઠ કરોડ એલપીજી કનેક્શન્સ છોડવા માટે શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાનો લક્ષ્યાંક સપ્ટેમ્બર, 2019 માં હાંસલ કરવામાં આવ્યો હતો.  તમને જણાવી દઈએ કે પુરીએ કહ્યું હતું કે આ સિવાય ઉજ્જવલા 2.0 આ વર્ષે 10 ઓગસ્ટે એક કરોડ એલપીજી કનેક્શનને બાંહેધરી વિના બહાર પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Petrol Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ભડકો ? 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું ક્રૂડ ઓઈલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget