શોધખોળ કરો

રવિવારથી રાંધણ ગેસની બોટલ નોંધાવવી હશે તો જૂનો નંબર નહીં ચાલે, હવે ક્યા નંબર પર ફોન કરીને નોંધાવશો બોટલ ?

જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો આવતીકાલથી હવે તમારો જૂનો નંબર પર ગેસ બુક નહીં કરાવી શકો. ઇન્ડેને પોતાના ગ્રાહકોને તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર નવો નંબર મોકલ્યો છે.

નવી દિલ્હીઃ જો તમે રાંધણગેસ સિલિન્ડર રિફિલ કરાવવા માટે મોબાઈલ નંબરનો ઉપયોગ કરો છો તો તમા માટે આ કામના સમાચાર છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો આવતીકાલથી હવે તમારો જૂનો નંબર પર ગેસ બુક નહીં કરાવી શકો. ઇન્ડેને પોતાના ગ્રાહકોને તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર નવો નંબર મોકલ્યો છે. તેના દ્વારા તમે હવેથી સિલિન્ડર બુક કરાવી શકો છો. જોકે સિલિન્ડર અન્ય રીતે પણ બુક કરાવી શકાય છે. પ્રથમ ડિસ્ટ્રીબ્યૂટરને ત્યાં જઈને, પોતાના મોબાઈલ નંબરથી કોલ કરીને, ઓનલાઈન અથવા કંપની દ્વારા આપવામાં આવેલ WhatsApp નંબરથી તમે સિલિન્ડર બુક કરાવી શકો છો. સૌથી સલ રીત તમારા નંબરથી કંપની દ્વારા આપવામાં આવેલ નંબર પર કોલ કરવાની છે. જો તમે ઇન્ડેનના ગ્રાહક છો તો તમે નવા નંબર 7718955555 પર કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકો છો. અથવા બીજી સરળ રીત છે વોટ્સએપ. તમે વોટ્સએપ મેસેન્જર પર REFILL ટાઈપ કરીને તેને 7588888824 પર મોકલી દો, ધ્યાન રહે કે તમારો વોટ્સએપ નંબર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જ હોય. જણાવીએ કે એક નવેમ્બરથી એલપીજીની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા એક વર્ષમાં એલપીજીની સબસિડિમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ દરમિયાન સિલિન્ડર 100 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે અને હવે સબસિડી શૂન્ય થઈ ગઈ છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને પોતાની વેબસાઇટ પર સબસિડીવાળા સિલિન્ડરની કિંમત વિશે જાણકારી આપવાની બંધ કરી દીધી છે. એક વર્ષ પહેલા સુધી વેબસાઈટ પર તેની જાણકારી હતી. કોરોના વાયરસના કારણે વધુ 11 હજાર કર્મચારીઓની છટણી કરશે વોલ્ટ ડિઝની વર્લ્ડ, જાણો વિગત આ યુવતીએ ભૂત સાથે શારીરીક સંબંધો બાંધ્યા હોવાનો કર્યો દાવો, જાણો કઈ રીતે બંનેના સંબંધોના આવ્યો અંત ? IPL 2020: જોફ્રા આર્ચરનું 7 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ, ક્રિસ ગેઈલને કરી હતી આ વાત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો

વિડિઓઝ

Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી

Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું

Embed widget