શોધખોળ કરો

LPG Cylinder Price: સસ્તા રાંધણગેસ માટે હજુ જોવી પડશે રાહ, કિંમત ઘટાડવા મુદ્દે સરકારે કહી આ વાત

આ સાથે પેટ્રોલિયમ મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર દેશના ગરીબ લોકોની માંગ પ્રત્યે 'સંવેદનશીલ' છે. જો સાઉદી અરેબિયામાં ગેસના ભાવમાં ઘટાડો થશે તો તેની અસર દેશમાં ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર પર પણ જોવા મળશે.

LPG Prices To Reduced: સામાન્ય જનતા લાંબા સમયથી રાહ જોઈ રહી છે કે દેશમાં એલપીજીના ભાવ ક્યારે ઘટશે. હવે સરકારે આ સવાલનો જવાબ આપ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Petroleum Minister Hardeep Singh Puri) ગુરુવારે લોકસભામાં આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમતોમાં ઘટાડો થશે તો સરકાર ટૂંક સમયમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડવા અંગે વિચારણા કરશે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ 750 ડોલર પ્રતિ મેટ્રિક ટનના ભાવે વેચાઈ રહ્યો છે.

ગેસ સિલિન્ડરના ભાવ માટે વૈશ્વિક સ્થિતિ જવાબદાર છે

ડીએમકે સાંસદ ડૉ. વીરસ્વામી કલાનિધિએ દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પ્રશ્નકાળ દરમિયાન પૂછ્યું કે ભારતમાં ગેસના ભાવ ક્યારે ઘટશે. આ પ્રશ્નના જવાબમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત ઘણા પરિબળો પર આધારિત છે. આ સાથે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં સરકાર એવી તૈયારીઓ કરી રહી છે કે દેશમાં ગેસની કોઈ અછત ન સર્જાય. તેનાથી ગેસની કિંમત ઘટાડવામાં મદદ મળશે.

સરકાર લોકોની માંગ પર ધ્યાન આપી રહી છે

આ સાથે પેટ્રોલિયમ મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર દેશના ગરીબ લોકોની માંગ પ્રત્યે 'સંવેદનશીલ' છે. સાઉદી અરેબિયામાં ગેસના ભાવમાં 330 ટકાથી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે, પરંતુ સરકારે તેની સરખામણીમાં રાંધણ ગેસના ભાવમાં ખૂબ જ ઓછો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં જો સાઉદી અરેબિયામાં ગેસના ભાવમાં ઘટાડો થશે તો તેની અસર દેશમાં ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર પર પણ જોવા મળશે. આવી સ્થિતિમાં સરકાર સામાન્ય લોકોને સસ્તા ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવી શકશે.

એલપીજી કેટલું મોંઘું છે

2022માં સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 150 રૂપિયાનો વધારો કર્યો છે. કોઈપણ રીતે, વિપક્ષો રાંધણગેસના ભાવને લઈને મોદી સરકાર પર ચોતરફ પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષ મોંઘા રાંધણ ગેસ પર સવાલો ઉઠાવી રહ્યો છે અને યાદ અપાવી રહ્યો છે કે કેવી રીતે 2014માં ઘરેલું રસોઈ ગેસ 414 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં ઉપલબ્ધ હતો. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે 1 એપ્રિલ 2023ના રોજ 500 રૂપિયામાં સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે.

ટોપ સ્ટોરી

Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?
Dubai luxury Property: દુબઈમાં કેવી રીતે ખરીદી શકાય ઘર, કેટલા રૂપિયા કરવા પડે છે ઈન્વેસ્ટ?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
SBI ની 444 દિવસની સ્પેશિયલ FD યોજના આપે છે બમ્પર રિટર્ન! 5 અને 10 લાખની ગણતરી સમજો
SBI ની 444 દિવસની સ્પેશિયલ FD યોજના આપે છે બમ્પર રિટર્ન! 5 અને 10 લાખની ગણતરી સમજો
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, IT સ્ટોક્સમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, IT સ્ટોક્સમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!

Embed widget