શોધખોળ કરો

લૉન્ચ પહેલા Honda Activa 6Gની માહિતી લીક, જાણો એક્ટિવા 6Gમાં શું હશે ખાસ ?

Honda Activa 6Gની કિંમત એક્ટિવા 5G કરતા 5-7 હજાર રૂપિયા મોંઘી હોઈ શકે છે.

નવી દિલ્હી: દેશમાં સૌથી વધુ વેચાનારી Honda Activaનું ન્યૂ જનરેશન સ્કૂટર કેવું હશે, તેની જાણકારી લૉન્ચ થાય તે પહેલા સામે આવી ગઈ છે. Honda Activa 5Gનું નેક્સ્ટ જનરેશન મૉડલ Activa 6G જાન્યુઆરીમાં 15 તારીખે લોન્ચ થવાનું છે. તે પહેલા જ તેના ફિચર્સ અંગેની માહિતી લીક થઈ ગઈ છે. Activa 6Gમાં BS6 એન્જીન હશે. આ મોડલમાં 109.51ccનું એન્જીન હશે. કંપની નવા Activa 6Gમાં કાર્બ્યૂરેટરની જગ્યાએ ફ્યૂલ ઈંજેક્શન ટેક્નોલોજી આપી શકે છે. જો કે લીક થયેલી જાણકારીમાં તેનો ઉલ્લેખ નથી. Activa 5Gની પાવર 7.96hp છે, જ્યારે Activa 6Gમાં 7.79hp પાવર મળશે. લૉન્ચ પહેલા Honda Activa 6Gની માહિતી લીક, જાણો એક્ટિવા 6Gમાં શું હશે ખાસ ? Activa 6Gમાં એલઈડી અને ડિજિટલ સ્પીડોમીટર રહેશે. કેટલાક રિપોર્ટ અનુસાર નવી એક્ટિવામાં સ્માર્ટફોન કનેક્ટિવિટી અને કૉલ એલર્ટ સિસ્ટમ જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે. ફીચર્સની વાત કરીએ તો Activa 6Gમાં સાઈલેન્ટ સ્ટાર્ટ સિસ્ટમ મળી શકે છે. ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરી શકે છે.એન્ટ્રી લેવલ વેરિએન્ટમાં કૉમ્બિ બ્રેકિંગ સિસ્ટમ જોવા મળી શકે છે. સાથે ઑટો સ્ટાર્ટ - સ્ટૉપ ફીચર નહીં મળવાની સંભવના છે કારણે કે આ બીએસ6 એક્ટિવા 125 કરતા સસ્તુ મૉડેલ છે. Honda Activa 6Gની કિંમત એક્ટિવા 5G કરતા 5-7 હજાર રૂપિયા મોંઘી હોઈ શકે છે. દિલ્હીમાં એક્ટિવા 5જીની એક્સ શો રૂમ કિંમત 56 હજાર રૂપિયાથી શરુ થાય છે. Activa 6G 110ccનું સ્કૂટર હશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget