શોધખોળ કરો

વિદેશથી ભારત આવનારા લોકો માટે આજથી નવી ગાઈડલાઈન્સ લાગુ, જાણો ક્યા છે નવા નિયમ

કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ પ્રવાસ શરૂ કર્યાના 72 કલાક પહેલાનો હોવો જરૂરી છે.

વિતેલા કેટલાક દિવસોથી દેશમાં કોરના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલેય વિદેશથી પ્રવાસ કરીને ભારત આવનારા માટે નવા નિયમ બહાર પાડ્યા છે. નવા નિયમ 22 ફેબ્રુઆરી એટલે કે આજે મધરાતથી લાગુ થશે અને આગામી આદેશ સુધી યથાવત રહેશે. વિદેશથી ભારત આવનારા લોકો માટે નવા નિયમ
  • વિદેશતી આવનાર તમામ પ્રવાસીઓએ કોવિડ-19 માટે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ પ્રવાસ પહેલા ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર ભરવાનું રહેશે.
  • પ્રવાસીઓએ નવી દિલ્હી એરપોર્ટના ઓનલાઈન પોર્ટલ પર ડેક્લેર્શન ફોર્મની સાથે પ્રમાણિત RT-PCRનો નેગેટિવ કોરના રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.
  • કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ પ્રવાસ શરૂ કર્યાના 72 કલાક પહેલાનો હોવો જરૂરી છે.
  • માત્ર લક્ષણ વગરના પ્રવાસીઓને જ થર્મલ સ્ક્રીનિંગ બાદ ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે.
  • નેગેટિવ રિપોર્ટ વગર ભારત પહોંચવા પર પરિવારમાં કોઈનું પણ મૃત્યુના સમયે મુસાફરીની મંજૂરી હશે.
  • છૂટ મેળવવા માટે પ્રવાસીઓએ ઓનલાઈન પોર્ટલ પર પ્રવાસના 72 કલાક પહેલા અરજી કરવાની રહેશે.
  • આ નિયમ સમુદ્રી માર્ગે પ્રવાસ કરનાર પર પણ લાગુ થશે પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશનનો લાભ નહીં લઈ શકે.
  • બ્રિટન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રીકાથી પહોંચનારા પ્રવાસીઓને કંપની તરફથી વિમાનમાં અલગ કરવાના રહેશે.
  • બ્રિટન, યૂરોપ અથવા દક્ષિણ એશિયાથી ભારત પહોંચવા પર મુસાફરોને ખુદના ખર્ચે મોલીક્યૂલર તપાસ કરવી જરૂરી રહેશે.
  • એરપોર્ટથી બહાર નીકળતા પહેલા પ્રવાસીએ પોતાના સેમ્પલ નક્કી ક્ષેત્ર પર આપવા પડશે.
  • રિપોર્ટ નેગેટિવ થવા પર તેમને 14 દિવસ માટે સ્વાસ્થ્યની ખુદ મોનીટરિંગની સલાહ આપવામાં આવશે.
  • જો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તેને નક્કી સ્વાસ્થ્ય પ્રોટોકોલ અનુસાર સારવાર કરાવવાની રહેશે.
  • પ્રવાસ શરૂ કરતા પહેલા તમામ પ્રવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવની સલાહ આપવામાં આવે છે.
  • વીમાનમાં પ્રવાસ દરમિયાન મુસાફરો પાસે સામાજિક અંતર રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો
ના કેપ્ચાની માથાકૂટ, ન ક્રેશ થવાનો ડર, IRCTCની નવી વેબસાઈટ પર દર મિનિટે બુક થઈ શકશે 1.5 લાખ ટિકિટો
Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી
Stock Market Today Updates: શેર બજારમાં ગ્રીન ઓપનિંગ, સેંસેક્સ અને નિફટીમાં ઉછાળો, ટેક સ્ટોક્સમાં ખરીદારી

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ

Embed widget