શોધખોળ કરો

પર્સનલ લોન વિરુદ્ધ બચત: જ્યારે તમને ઝડપી ભંડોળની જરૂર હોય ત્યારે પસંદગી કરવાની સ્માર્ટ પદ્ધતિઓ

એક કલ્પના કરો કે - તમારા શ્રેષ્ઠ મિત્રના લગ્નને ફક્ત એક મહિનો બાકી છે, અને તમે તેને કંઈક અર્થપૂર્ણ ભેટ આપવા માંગો છો અથવા તમે ઝડપથી કૌટુંબિક પ્રવાસનું આયોજન કરવા માંગો છો, પરંતુ તમારી બચત લાંબા ગાળાના લક્ષ્યોમાં રોકાઈ ગઈ છે.

એક કલ્પના કરો કે - તમારા શ્રેષ્ઠ મિત્રના લગ્નને ફક્ત એક મહિનો બાકી છે, અને તમે તેને કંઈક અર્થપૂર્ણ ભેટ આપવા માંગો છો અથવા તમે ઝડપથી કૌટુંબિક પ્રવાસનું આયોજન કરવા માંગો છો, પરંતુ તમારી બચત લાંબા ગાળાના લક્ષ્યોમાં રોકાઈ ગઈ છે. તો શું તમારે તે બચતનો ઉપયોગ કરવો જોઈએ કે પર્સનલ લોન લેવાનું વિચારવું જોઈએ?

તમારા માટે આ બંને વિકલ્પો કામ કરી શકે છે - પરંતુ સમજદારીપૂર્વક પસંદગી કરવાથી બધો ફેર પડે છે. તો ચાલો જોઈએ કે તમારી માનસિક શાંતિને વિક્ષેપ કર્યા વિના યોગ્ય નાણાકીય નિર્ણય કેવી રીતે લેવો જોઈએ.

સૌથી પહેલા જોઈએ : આ બંને વચ્ચે શું તફાવત છે?

પર્સનલ લોન એ એક મોટી રકમ છે જે તમે ઉધાર લો છો અને નિશ્ચિત માસિક હપ્તામાં ચૂકવો છો. તમારે કોઈ કોલેટરલ આપવાની જરૂર નથી, અને તમે પૈસાનો ઉપયોગ કોઈપણ વસ્તુ માટે કરી શકો છો – જેમાં મુસાફરી અને લગ્નથી લઈને તબીબી ખર્ચ અને ઘરને અપગ્રેડ કરવું સામેલ છે. બજાજ ફાઇનાન્સ સાથે, ઝડપી ભંડોળ મેળવવું હવે પહેલા કરતાં વધુ ઝડપી અને સરળ બની ગયું છે.

બીજી બાજુ, બચત એ તમારૂ પોતાનું ભંડોળ છે – આ એવા પૈસા છે જે તમે સમય જતાં કટોકટી, આયોજિત ખરીદીઓ અથવા ભવિષ્યના લક્ષ્યો માટે અલગ રાખ્યા છે.

આ બંનેનું પોતાનું એક અલગ સ્થાન છે. પરંતુ જ્યારે તમને ઝડપી ભંડોળની જરૂર હોય, ત્યારે એ પૂછવું મહત્વપૂર્ણ છે કે: અત્યારે શેની પસંદગી કરવી વધુ સ્માર્ટ છે?

જ્યારે પર્સનલ લોન વધુ અર્થપૂર્ણ બને છે

એવો સમય પણ હોય છે જ્યારે પર્સનલ લોનનો ઉપયોગ ફક્ત અનુકૂળ જ નહીં, પણ વધુ વ્યૂહાત્મક પણ હોય છે:

  1. તમે તમારા લાંબા ગાળાના લક્ષ્યોને વિક્ષેપિત કરવા માંગતા નથી: ધારો કે તમારી બચત તમારા બાળકના શિક્ષણ અથવા તમારા નિવૃત્તિ ભંડોળ માટે રાખવામાં આવી છે. ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે તે ભંડોળનો ઉપયોગ તમને વર્ષો પાછળ ધકેલી શકે છે. પર્સનલ લોન તમને યોજનાઓ સાથે સમાધાન કર્યા વિના વર્તમાન જરૂરિયાતો પૂરી કરવાની સુવિધા આપે છે.
  2. તમારે તમારી બચત કરતાં વધુ નાણાંની જરૂર છે: જો તમારા ધ્યેય માટે રૂ. 3 લાખની જરૂર હોય પરંતુ તમે ફક્ત રૂ. 1 લાખ બચાવ્યા હોય, તો પર્સનલ લોન તમારા આ બચતને ખાલી કર્યા વિના તરત જ આ અંતરને દૂર કરી શકે છે.
  3. તમે માસિક ચુકવણીની આગાહી કરવા માંગો છો: બજાજ ફાઇનાન્સ સાથે, તમને નિશ્ચિત EMI મળે છે, જેથી તમે હંમેશા એ જાણો છો કે તમારે દર મહિને કેટલી ચૂકવણી કરવી પડશે. તે તમારા બજેટનું સંચાલન કરવાની એક સ્વચ્છ, અને તણાવમુક્ત રીત છે.

શું તમે પર્સનલ લોન માટે પાત્ર છો?

પર્સનલ લોન માટે અરજી કરતા પહેલા, એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે તમે પર્સનલ લોન પાત્રતા માપદંડો ને પૂર્ણ કરો છો કે નહીં.

  • રાષ્ટ્રીયતા: ભારતીય
  • ઉંમર: 21 વર્ષથી 80 વર્ષ*.
  • નોકરી: જાહેર, ખાનગી, અથવા MNC.
  • CIBIL સ્કોર: 685 કે તેથી વધુ.
  • ગ્રાહક પ્રોફાઇલ: સ્વ-રોજગાર અથવા પગારદાર

*લોનની મુદતના અંતે તમારી ઉંમર 80 વર્ષ* કે તેથી ઓછી હોવી જોઈએ.

વ્યાજ વિશે શું?

હા, પર્સનલ લોન પર વ્યાજ ચૂકવવું પડે છે - પરંતુ તેને સુવિધા અને સુગમતા માટેની ફી તરીકે ગણી શકો છો. તમારી બચતને નષ્ટ કરવાને બદલે, તમે સમય જતાં ઓછી રકમ ચૂકવો છો અને તમારા વર્તમાન નાણાકીય બાબતો પર દબાણ લાવ્યા વિના તમે આ કરી શકો છો.

અને બજાજ ફાઇનાન્સ સાથે, તમે 12 મહિનાથી 96 મહિના સુધીની લવચીક ચુકવણી મુદત પસંદ કરી શકો છો.

તમારે બચતનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

બચત આ સમય માટે ઉત્તમ છે:

  1. નાની, આયોજિત ખરીદી
  2. કોઈપણ વ્યાજ ચુકવણી ટાળવા માટે
  3. જ્યારે તમે દેવામુક્ત રહેવા માંગતા હો ત્યારે બિન-તાત્કાલિક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે

પરંતુ મોટા ખર્ચાઓ અથવા અચાનક જરૂરિયાતો માટે, પર્સનલ લોન ઘણીવાર તમને વધુ આરામ અને શાંતિ આપે છે – અને એપણ તમારી બચત વ્યૂહરચનાને ખલેલ પહોંચાડ્યા વિના.

તમારી પર્સનલ લોન માટે બજાજ ફાઇનાન્સ શા માટે પસંદ કરવું જોઈએ?

  1. ફક્ત 24 કલાકમાં રૂ. 55 લાખ સુધી મેળવો*
  2. ન્યૂનતમ દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરો
  3. શૂન્ય કોલેટરલ જરૂરી
  4. 96 મહિના સુધીની લવચીક મુદત
  5. કોઈ છુપા ખર્ચ કે ફી વિના પારદર્શક પ્રક્રિયા

તમે ઉધાર લેતા પહેલા ચુકવણીની યોજના બનાવવા માટે તેમના EMI કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો છો - જેથી પછીથી કોઈ દ્વિધા ન થાય.

અંતિમ વિચાર: બચત અથવા લોન - તમારા માટે યોગ્ય પસંદગી કરો

કોઈ પણ અલગ અલગ સમય માટે બધા જવાબ એકસરખા હોતા નથી. માટે યોગ્ય સંતુલન બનાવીને, તમે તમારા ધ્યેયો અથવા માનસિક શાંતિનું બલિદાન આપ્યા વિના તમારી નાણાકીય પરિસ્થિતિ પર નિયંત્રણ રાખી શકો છો.

*નિયમો અને શરતો લાગુ

Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.
 

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget