શોધખોળ કરો
Advertisement
અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા શોર્ટ ડ્રેસમાં નીતા અંબાણી સાથે આપ્યો પોઝ, તસવીરો થઈ વાયરલ
હાલમાં જ નીતા અંબાણી એક પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. આ પ્રસંગે નીતા અંબાણી સાથે તેમની વહુ શ્લોકા મહેતા પણ જોવા મળી હતી. નીતા અંબાણી અને વહુ શ્લોકા મહેતાએ મેચિંગ ડ્રેસ પહેર્યો હતો.
મુંબઈ: મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ઘણીવાર અનેક ઈવેન્ટ્સ હાજરી આપતા જોવા મળે છે. નીતા અંબાણીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ નીતા અંબાણી એક પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. આ પ્રસંગે નીતા અંબાણી સાથે તેમની વહુ શ્લોકા મહેતા પણ જોવા મળી હતી.
મહત્વની વાત છે કે, નીતા અંબાણી અને વહુ શ્લોકા મહેતાએ મેચિંગ ડ્રેસ પહેર્યો હતો. શ્લોકાએ વ્હાઈટ ટોપ સાથે ગ્રે કલરનું શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું.
આ ઉપરાંત નીતા અંબાણીએ વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. સાસુ-વહુ બંનેએ કેમેરા સામે પોઝ આપ્યા હતા. હાલ આ તસવીરો વાયરલ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement