શોધખોળ કરો

Ration Card : ઘરે બેઠા કરો રેશનકાર્ડ E-KYC, જાણો એકદમ સરળ પ્રોસેસ

રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરુરી અને મહત્વનું છે. જો કેવાયસી કરવામાં નહીં આવે તો તમને રાશન મળતુ બંધ થઈ જશે.

E-KYC process for ration : રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરુરી અને મહત્વનું છે. જો કેવાયસી કરવામાં નહીં આવે તો તમને રાશન મળતુ બંધ થઈ જશે. તમે હવે  ઘરે બેઠા પણ સરળતાથી Ration card e kyc કરી શકો છો. મોબાઇલ દ્વારા આ પ્રક્રિયા સરળતાથી કરી શકશો. જો તમે ઈ કેવાયસી કેવી રીતે કરવી તે જાણવા માંગતા હો, તો આ લેખને સંપૂર્ણ રીતે વાંચો.

રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ ઈ કેવાયસી કરતી વખતે ઘણી વાર એરર જોવા મળે છે. ત્યારે થોડીવાર પછી ફરી પ્રયાસ કરો. કેટલીકવાર, ઈ કેવાયસી કરતી વખતે ઓટીપી ફોન પર આવતો નથી, તો તેને પહેલાં ચકાસી લો કે આધાર કાર્ડ સાથે જુનો અથવા બંધ નંબર તો લિંક નથી. જો એવું હોય, તો ઓટીપી મેળવવામાં સમસ્યા થઈ શકે છે. આથી, તમારા આધાર કાર્ડ સાથે સક્રિય મોબાઇલ નંબર લિંક કરાવવો જરૂરી છે.

રેશનકાર્ડ ઈ કેવાયસી માટે, પ્રથમ Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. My Ration app દ્વારા, ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો અને રસીદ, તેમજ રેશનકાર્ડને લગતી ઘણી બીજી સેવાઓ જોવા મળે છે. એપ્લિકેશનમાં આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઈ કેવાયસી, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર જેવી સેવાઓ ઉપલબ્ધ છે. 

Ration Card E KYC કરવા માટેના પગલાં:

  1. Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો.
  2. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો.
  3. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
  4. હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો.
  5. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  6. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
  7. નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રેશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે.
  8. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં.
  9. જે નામ સામે "NO" દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
  10. નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો.
  11. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આ સેલ્ફી લીલી સીમાની અંદર હોવી જોઈએ (આંખ ખૂલી રાખવી જરૂરી છે).
  12. ગ્રીન લાઈન થઈ ગયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો.
  13. હવે, તમને "સક્સેસફુલ મેસેજ" મળશે.

ટોપ સ્ટોરી

136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર
1 ઓક્ટોબરથી LPG ના નવા નિયમો: આ કામ નહીં કર્યું હોય તો અટકી જશે ગેસ સબસિડી!
1 ઓક્ટોબરથી LPG ના નવા નિયમો: આ કામ નહીં કર્યું હોય તો અટકી જશે ગેસ સબસિડી!
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
બેંક કર્મચારીઓની સોમવારથી 3 દિવસની હડતાળ, રવિવારે ખુલી રહેશે બેંક
દેશભરમાં LPG ના 62 લાખ કનેક્શન થયા બંધ, e-KYC અને સપ્લાય સંકટની અસર 
દેશભરમાં LPG ના 62 લાખ કનેક્શન થયા બંધ, e-KYC અને સપ્લાય સંકટની અસર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Asian Games 2026: ભારતે સ્ક્વોશમાં જીત્યા 2 સિલ્વર: અભય અને અનાહત પોતપોતાની ફાઈનલ મેચ હાર્યા
Asian Games 2026: ભારતે સ્ક્વોશમાં જીત્યા 2 સિલ્વર: અભય અને અનાહત પોતપોતાની ફાઈનલ મેચ હાર્યા
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, દિલ્હી સહિત જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન
દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, દિલ્હી સહિત જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન
Embed widget