શોધખોળ કરો

રિકરિંગ કાર્ડ પેમેન્ટમાં મોટી રાહત, RBIએ એડિશનલ ઑથેન્ટિકેશનની તારીખ ક્યાં સુધી લંબાવી ? જાણો

શરુઆતમાં આ નિયમને 2000 રૂપિયા સુધીના રિકરિંગ ટ્રાંઝેક્શન ( Recurring transactions)માટે  લાગુ કરવાના નિયમો બનાવ્યા હતા પરંતુ RBIએ ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે, હિતધારકોના આગ્રહ પર આ મર્યાદાને 5000 રૂપિયા સુધી વધારવામાં આવી છે. આ મર્યાદા કરતા વધુ ટ્રાંઝેક્શન માટે એડિશનલ વનટાઈમ પાસવર્ડ(OTP)ની જરૂર રહેશે. 

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve bank of india)એ રિકરિંગ કાર્ડ પેમેન્ટમાં મોટી રાહત આપી છે. આરબીઆઈ(RIB)એ એડિશનલ ઓથેન્ટિકેશન(Additional authentication) ની ડેડલાઈનને 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. નવો નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થવાનો હતો. જેના પ્રમાણે  રિકરિંગ ટ્રાંઝેક્શનને (Recurring transactions) આગળ વધારવા માટે ગ્રાહકે એડિશનલ ઓથેન્ટિકેશનની જરૂર પડતી. રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટેની હાલની સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

શરુઆતમાં આ નિયમને 2000 રૂપિયા સુધીના રિકરિંગ ટ્રાંઝેક્શન ( Recurring transactions)માટે  લાગુ કરવાના નિયમો બનાવ્યા હતા પરંતુ RBIએ ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે, હિતધારકોના આગ્રહ પર આ મર્યાદાને 5000 રૂપિયા સુધી વધારવામાં આવી છે. આ મર્યાદા કરતા વધુ ટ્રાંઝેક્શન માટે એડિશનલ વનટાઈમ પાસવર્ડ(OTP)ની જરૂર રહેશે. 

આરબીઆઈએ ઓગસ્ટ 2019માં તમામ કોમર્સિયલ બેન્ક, કાર્ડ પેમેન્ટ નેટવર્ક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને રિકરિંગ ટ્રાંઝેક્શન માટે મોટા ફેરફાર અંગે સૂચિત કર્યા હતા. આ નિયમ ન માત્ર બેન્કો અને ક્રિડિટ-ડેબિટ કાર્ડ તથા અન્ય પ્રિપ્રેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ ઓફર કરનારી નાણાકીય સંસ્થાઓ મોબાઈલ પેમેન્ટ વોલેટ્સ અને યૂપીઆઈ બેઝ્ડ પેમેન્ટને સક્ષમ બનાવવાના સાધનો પર લાગુ થશે. 

આ નવા નિયમ હેઠળ બેન્કોએ ઓટોમેટિક રિકરિંગ પેમેન્ટવાળા બિલોની ચૂકવણી પહેલા ગ્રાહકનો સૂચના આપવી પડશે અને તેમની મંજૂરી બાદ જ તેની ચૂકણી કરી શકાશે. અત્યાર સુધી બેન્ક અને પેમેન્ટ ગેટવે દર મહિને ઓટોમેટિક બિલની ચૂકવણી થઈ જતી હતી.  પરંતુ હવે બિલોની ચુકવણી ઓટોમેટિક નહીં થાય, ગ્રાહકોના વેરિફિકેશન બાદ જ ખાતામાંથી પૈસા કપાશે. 

ગ્રાહકોના ખાતાની સુરક્ષા માટે RBIએ 31 માર્ચ બાદ વેરિફિકેશન માટે (Additional Factor of Authentication)અને અનિવાર્ય કર્યું હતું. તેનો હેતુ કાર્ડ દ્વારા થતી લેવડદેવડને વધુ સુરક્ષિત બનાવવાનો છે. 

PAN-Aadhaar Card Linking: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ આજે, દંડથી બચવુ છે તો કરો આ કામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget