શોધખોળ કરો

RBI Digital Currency: 1 ડિસેમ્બરે RBI લોન્ચ કરવા જઈ રહ્યું છે પોતાની ડિજિટલ કરન્સીનો પાયલટ પ્રોજેક્ટ!

આરબીઆઈ એક ડિસેમ્બરને પોતાના ડિજિટલ કરન્સી  (CBDC)ના પાયલટ પ્રોજેક્ટને રોલઆઉટ  કરવા જઈ રહ્યું છે.

RBI Digital Currency: આરબીઆઈ એક ડિસેમ્બરને પોતાના ડિજિટલ કરન્સી  (CBDC)ના પાયલટ પ્રોજેક્ટને રોલઆઉટ  કરવા જઈ રહ્યું છે. આ પાયલટ પ્રોજેક્ટમાં પંસદ કરેલા લોકેશન પર ક્લોઝ યૂઝર ગ્રુપ (Closed User Group) જેમાં કસ્ટમરથી લઈને વેપારીઓ સામેલ હશે તે પણ શરુ કરાશે. ઈ-રુપી (e₹-R)ડિજિટલ ટોકનનું કામ કરશે. ડિજિટલ કરેન્સી એ પ્રકારે કામ કરશે જેમ કરન્સી નોટ અને સિક્કા કામ કરે છે. અને આ અલગ-અલગ ડિનૌમિનેશનલવાળા  કરન્સીની સમાન એજ વેલ્યૂમાં ઉપલબ્ધ હશે. અને તેને બેંકો દ્વારા ડ્રિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવશે. 

આરબીઆઈએ કહ્યું કે યુઝર્સ મોબાઈલ ફોન અથવા ડિવાઈસમાં સંગ્રહિત બેંકોના ડિજિટલ વોલેટમાંથી ડિજિટલ રૂપિયા દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ વ્યવહારો વ્યક્તિથી વ્યક્તિ (P2P) એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે અને પર્સન ટુ મર્ચન્ટ (P2M) એટલે કે વ્યક્તિ અને વેપારી વચ્ચે થઈ શકે છે. વેપારીના સ્થાન પર પ્રદર્શિત થતા QR કોડ દ્વારા વેપારીને એટલે કે દુકાનદારને ચુકવણી કરી શકાય છે.

Stock Market Closing: સતત ચોથા દિવસે સેન્સેક્સ, નિફ્ટીએ બનાવી નવી ટોચ, ઐતિહાસિક સ્તર પર થયા બંધ

Stock Market Closing, 29th November 2022: ભારતીય શેરબજાર માટે મંગળવારનું ટ્રેડિંગ સત્ર શાનદાર રહ્યું છે. ભારતીય શેરબજારનો ઈન્ડેક્સ સતત ચોથા દિવસે રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. દિવસના વેપાર દરમિયાન BSE સેન્સેક્સ 383 પોઈન્ટના વધારા સાથે 62,887 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 116 પોઈન્ટના ઉછાળા સાથે 18,678 પોઈન્ટની જીવનકાળની ટોચે પહોંચ્યો હતો. જોકે, બજાર બંધ થતાં પહેલાં સેન્સેક્સ-નિફ્ટી તેના ઉપરના સ્તરોથી નીચે આવી ગયા હતા. આમ છતાં પ્રથમ વખત સેન્સેક્સ 177 પોઈન્ટના ઉછાળા સાથે 62,681 અને નિફ્ટી 55.30 પોઈન્ટના ઉછાળા સાથે 18618 પોઈન્ટ પર બંધ થયો હતો. બંને સૂચકાંકો પ્રથમ વખત આ આંકડા પર બંધ થયા છે.

શેરબજારમાં આજે સૌથી મોટી તેજી એફએમસીજી સેક્ટરના શેરમાં જોવા મળી હતી. આ સિવાય બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર પણ ચમક્યા હતા. તે જ સમયે, ઇન્ફ્રા, રિયલ એસ્ટેટ ઓટો સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 25 શેર નુકસાન સાથે બંધ થયા. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા.

ટોપ સ્ટોરી

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

Embed widget