શોધખોળ કરો

મોબાઈલ App- ડિજિટલ પ્લેટફોર્મ પરથી લોન લેનારાઓ સાવધાન, RBIએ આપી આ મોટી ચેતવણી

ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઈલ એપ પરથી જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો થઈ જાવ સાવધાન

નવી દિલ્હી: મોબાઈલ એપ પરથી ઈન્સટન્ટ લોન આપવાની ઓફર કરના ડિજિટલ પ્લેટફોર્મ અને મોબાઈલ એપ પરથી જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો થઈ જાવ સાવધાન. તેનાથી માત્ર તમારા ડોક્યુમેન્ટ્સ સાથે જ છેતરપિંડી નહીં પણ ઉંચા વ્યાજ દર સાથે લોનની ઓફ કરે છે. તેની સાથે લોનની રિકવરી કરવાની રિત પણ તેમની ખૂબજ ખોટી હોય છે. એવામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે એવી મોબાઈલ એપ અને ડિજિટલ પ્લેટફોર્મ પરથી પર્સનલ લોન કે નાના વ્યવસાય માટે અનધિકૃત લોન લેવાથી બચવા કહ્યું કે, જે તાત્કાલિક અને કોઈ પણ કાગળ વગર લોન આપવાની ઓફર કરે છે. આરબીઆઈએ કહ્યું કે, આવા પ્લેટફોર્મના વ્યાજ દર પણ ઘણા ઉંચા હોય છે અને વધારા ચાર્જ પણ હોય છે. તેની સાથે જ, તેઓ મોબાઈલ ફોન ધારકોના ડેટાનો ખોટો ઉપયોગ પણ કરે છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે- “સામાન્ય લોકોને સાવધાન કરવામાં આવે છે કે, આ પ્રકારની ખોટી પ્રવૃતિઓ અને ઓનલાઈન/મોબોઈસ એપના માધ્યમથી કંપની/ફર્મની લોનની ઓફરની ચકાસણી કરો.” વધુમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકોએ કેવાઈસી ડોક્યૂમેન્ટસ કોઈ અજાણી વ્યક્તિ, અનધિકૃત એપને આપવાથી બચવું જોઈએ અને આવી ઘટનાઓ વિશે સંબંધિત કાનૂન પ્રવર્તન એજન્સીઓને જાણ કરવું જોઈએ. વધુમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકોએ કેવાઈસી ડોક્યૂમેન્ટસ કોઈ અજાણી વ્યક્તિ, અનધિકૃત એપને આપવાથી બચવું જોઈએ અને આવી ઘટનાઓ વિશે સંબંધિત કાનૂન પ્રવર્તન એજન્સીઓને જાણ કરવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget